Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા શાહરૂખ ખાન-કિરણ ખેર, જુઓ તસવીરો

બે વર્ષ બાદ દિવાળીના અવસર પર બોલિવૂડની અનેક હસ્તીઓએ પાર્ટીનું આયોજન કર્યું હતું. સોમવારે બીગ-બી અમિતાભ બચ્ચને દિવાળી પાર્ટી આપી હતી.  બીગ- બીની પાર્ટીમાં અનુપમ ખેર, કિરોન ખેર, શાહરૂખ ખાન, ગૌરી ખાન અને કરણ જોહરે હાજરી આપી હતી.અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા શાહરૂખ ખાન-કિરણ ખેર, જુઓ અંદરની તસવીરોદિવાળીના અવસર પર બોલિવૂડની અનેક હસ્તીઓએ પાર્ટીનું આયોજન કર્યું હતું. સોમવાર
અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા શાહરૂખ ખાન કિરણ ખેર  જુઓ તસવીરો
બે વર્ષ બાદ દિવાળીના અવસર પર બોલિવૂડની અનેક હસ્તીઓએ પાર્ટીનું આયોજન કર્યું હતું. સોમવારે બીગ-બી અમિતાભ બચ્ચને દિવાળી પાર્ટી આપી હતી.  બીગ- બીની પાર્ટીમાં અનુપમ ખેર, કિરોન ખેર, શાહરૂખ ખાન, ગૌરી ખાન અને કરણ જોહરે હાજરી આપી હતી.
અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા શાહરૂખ ખાન-કિરણ ખેર, જુઓ અંદરની તસવીરો
દિવાળીના અવસર પર બોલિવૂડની અનેક હસ્તીઓએ પાર્ટીનું આયોજન કર્યું હતું. સોમવારે અમિતાભ બચ્ચને દિવાળી પાર્ટી આપી હતી. આ દરમિયાન અનુપમ ખેર અને તેમની પત્ની કિરન ખેરપણ પાર્ટીમાં પહોંચ્યા હતા. આ પાર્ટીમાં શાહરૂખ ખાન, તેની પત્ની ગૌરી ખાન અને કરણ જોહર પણ સામેલ થયા હતા. કિરણ ખેરે તેના સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે. શાહરૂખ ખાનથી લઈને અમિતાભ બચ્ચન તેમની સાથે જોવા મળી રહ્યા છે. શાહરૂખ અત્યાર સુધીની આ પહેલી દિવાળીની પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ પહેલી તસવીરો છે જ્યાં તે દિવાળી પર સેલિબ્રિટી દ્વારા આયોજિત પાર્ટીમાં તે પહોંચ્યો હતો.
अमिताभ बच्चन की दिवाली पार्टी में पहुंचे शाहरुख खान-किरण खेर, देखें Inside Photos
અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં સ્ટાર્સ
કિરણ અને શાહરૂખે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. લાંબા સમય પછી તેઓ ફરી મળ્યા. કિરણે શાહરૂખ સાથેની તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું, 'મારા મિત્ર શાહરૂખ ખાન સાથે છેલ્લી રાત. દિવાળીમાં જૂના મિત્રોને મળીને આનંદ થાય છે.આ પ્રસંગે કિરણ ખેરે લાલ સલવાર સૂટ પહેર્યો છે. સાથે જ શાહરૂખ ખાન બ્લેક કલરના ટ્રેડિશનલ લુકમાં છે.
Advertisement

કિરણ ખેરે બીજી પોસ્ટ કરી જેમાં અમિતાભ બચ્ચન સાથે જોવા મળે છે. આગળની તસવીરમાં અભિષેક બચ્ચન અને સિકંદર ખેર છે. તેણે કેપ્શનમાં લખ્યું, 'બચ્ચન સાથે દિવાળી.'
અમિતાભ સાથેની તસવીરો પોસ્ટ કરતાં અનુપમ ખેરે કહ્યું, 'આભાર અમિતજી, જયાજી, અભિષેક અને ઐશ્વર્યા. દિવાળી પર તમને અહીં મળીને ખૂબ આનંદ થયો. તમારા બધા સાથે તહેવારનો સમય પસાર કરવો ખૂબ જ સરસ હતો. પ્રેમ અને પ્રાર્થના.'
Tags :
Advertisement

.