Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શાહરૂખ ખાન-સલમાન ખાન સાઉદી અરેબિયાના મંત્રીને મળ્યા, અક્ષય કુમાર પણ દેખાયો

 બોલિવૂડના 'પઠાણ' શાહરૂખ ખાનની આભા અને ચાર્મના બધા દીવાના છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટો ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાહરૂખ ખાન-સલમાન ખાન સાઉદી અરેબિયાના મંત્રી સાથે જોવાં મળી રહ્યાં છે. સાથે જ આ ફોટામાં અક્ષય કુમાર પણ દેખાયો . તાજેતરમાં અભિનેતાના ઘર મન્નતમાં બીટાઉનના મોટા સુપરસ્ટાર્સ ઉપરાંત અભિનેતાના ઘરે કેટલાક ખાસ મહેમાનો પણ પહોંચ્યા હતા, જેમની સાથે બોલિવૂડ સ્ટાર્સની à
09:15 AM Apr 03, 2022 IST | Vipul Pandya
 બોલિવૂડના 'પઠાણ' શાહરૂખ ખાનની આભા અને ચાર્મના બધા દીવાના છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટો ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાહરૂખ ખાન-સલમાન ખાન સાઉદી અરેબિયાના મંત્રી સાથે જોવાં મળી રહ્યાં છે. સાથે જ આ ફોટામાં અક્ષય કુમાર પણ દેખાયો . 
તાજેતરમાં અભિનેતાના ઘર મન્નતમાં બીટાઉનના મોટા સુપરસ્ટાર્સ ઉપરાંત અભિનેતાના ઘરે કેટલાક ખાસ મહેમાનો પણ પહોંચ્યા હતા, જેમની સાથે બોલિવૂડ સ્ટાર્સની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હકીકતમાં, સાઉદી અરેબિયન રેડ સી ફિલ્મ ફેસ્ટિવલના અધ્યક્ષ શાહરૂખ ખાન અને અન્ય ઘણા મહેમાનોનું જોશીલું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં ઘણી હસ્તીઓ એકસાથે પહોંચી હતી.
તાજેતરમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન તાજેતરમાં સાઉદી અરેબિયાના મંત્રીને મળ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે. આ ખાસ પ્રસંગે સલમાન ખાન, અક્ષયહકીકતમાં, સાઉદી અરેબિયન રેડ સી ફિલ્મ ફેસ્ટિવલના અધ્યક્ષ શાહરૂખ ખાન અને અન્ય લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. અલ તુર્કીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શાહરૂખ ખાન સાથેનો પોતાનો ફોટો પણ શેર કર્યો છે, જેમાં બંને કેમેરા સામે જોઈને હસતા જોવા મળે છે. ફોટો શેર કરતી વખતે અલ તુર્કીએ ચાહકોને રમઝાનની શુભેચ્છાઓ પણ પાઠવી છે. તેણે લખ્યું- મારા ભાઈ શાહરૂખ ખાન સાથે ભારત તરફથી હેપ્પી રમઝાન.
Tags :
BollywoodNewsGujaratFirstsahrukhkhanSalmanKhansuidiarbminister
Next Article