Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે જાત પરનો વિશ્વાસ સતત જીત અપાવશે

આજનું પંચાંગતારીખ  -    31 ડિસેમ્બર 2022,  શનિવાર      તિથિ   -   પોષ સુદ નોમ   રાશિ   -   મીન દ,ચ,ઝ,થ [ 11:47 પછી મેષ ]  નક્ષત્ર  -   રેવતી   યોગ  -   પરિધ   કરણ  -    તૈતિલ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:21 થી 13:04 સુધી રાહુકાળ :-  10:03 થી 11:23 સુધી આજે સ્થિરયોગ છે વજ્રમૂશળ યોગ છે મેષ (અ,લ,ઈ) વેપારીઓ માટે ધંધામાં થોડું નુકસાન થવાની સંભાવના છેપરિવારના સભ્યો સાથે ઝઘડો અને વિવાદ થઈ શકે છેતમને સંતાન તરફથી સારા સમાચાર મળેસà
12:39 AM Dec 31, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  -    31 ડિસેમ્બર 2022,  શનિવાર    
  તિથિ   -   પોષ સુદ નોમ 
  રાશિ   -   મીન દ,ચ,ઝ,થ [ 11:47 પછી મેષ ] 
 નક્ષત્ર  -   રેવતી 
  યોગ  -   પરિધ 
  કરણ  -    તૈતિલ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત -  12:21 થી 13:04 સુધી 
રાહુકાળ :-  10:03 થી 11:23 સુધી 
આજે સ્થિરયોગ છે વજ્રમૂશળ યોગ છે 
મેષ (અ,લ,ઈ) 
વેપારીઓ માટે ધંધામાં થોડું નુકસાન થવાની સંભાવના છે
પરિવારના સભ્યો સાથે ઝઘડો અને વિવાદ થઈ શકે છે
તમને સંતાન તરફથી સારા સમાચાર મળે
સ્વાસ્થ્યમાં ચેપ લાગવાની સંભાવના છે
ઉપાય -  કાળા અડદ હનુમાનજીને ચડાવવા 
શુભરંગ – ગુલાબી 
વૃષભ (બ,વ,ઉ) 
આજે તમે તમારામાં પરિવર્તન અનુભવ કરશો
યુવાનો માટે ઉચ્ચ શિક્ષણમાં અવરોધ આવી શકે છે
કોઈપણ કામ વિચાર્યા વગરન કરો
તમારી જાત પરનો વિશ્વાસ તમને સતત જીત અપાવશે
ઉપાય -  ગરીબોને કાળા તલનું દાન કરવું 
શુભરંગ – ક્રીમ 
મિથુન (ક,છ,ઘ) 
આજે પ્રોપર્ટીમાં રોકાણ ફાયદા કારક સાબિત થશે
પારિવારિક ખર્ચનો બોજ સહન કરવો પડે
બાળકો સાથે મતભેદ થવાની સંભાવના છે
ભાઈઓના સહયોગથી પ્રગતિ થશે
ઉપાય -  સરસોવનું તેલ શનિદેવને અર્પિત કરવું 
શુભરંગ – કાળોરંગ 
કર્ક (ડ,હ)
ઘરમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે
તમારા વડીલો તમને કોઈ સલાહ આપે તો તેને અવગણવી નહીં
આજે માનસિક શાંતિ રહેશે
નાણાકીય બાબત સારી રહેશે
ઉપાય -   ૐ હનુમતે નમઃ || 108 વાર મંત્રના જાપ કરવા 
શુભરંગ – સી ગ્રીન 
સિંહ (મ,ટ)
ભાગીદારીમાં લાભ થવાના યોગ છે
આજે પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
આજે પરિવારમાં ઘણી ખુશીઓ આવશે
ઘર ખરીદવાનું સપનું સાકાર થાય
ઉપાય -  આજે શનિદેવની 11 પ્રદક્ષિણા કરવી 
શુભરંગ – ગોલ્ડન 
કન્યા (પ,ઠ,ણ) 
જમીન સંબંધીત કામમાં આર્થિક નુકસાન થઈ શકે છે
બાકી રકમ વસૂલવાના પ્રયાસો સફળ થશે
વિદ્યાર્થીઓના અભ્યાસમાં મનન લાગે
આજે પ્રવાસના યોગ પ્રબળ છે
ઉપાય -   ધરમાં 3 લવિંગ,કપૂર,કાળામરી ધૂપ કરવું 
શુભરંગ – લાઈટ બ્લૂ 
તુલા (ર,ત) 
આજે પૈસાની લેવડદેવડમાં સાવચેત રહેવું પડશે
વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સારો નફો મળી શકે છે
તમારે કોઈ લાંબા અંતરની યાત્રા પર જવાનું ટાળવું જોઈએ
તમારું ભાગ્ય સારું રહેશે
ઉપાય -  કાળા કપડા ગરીબોને દાન કરવા 
શુભરંગ – ઘાટો વાદળી 
વૃશ્ચિક (ન,ય) 
પરિવારની આર્થિક સ્થિતિ સારી રહેશે
કોઈ મોટી ઉપલબ્ધિ મળવાની સંભાવના છે
વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે
તમારી શક્તિમાં વધારો થાય
ઉપાય -   કાળા ચણા ગરીબોને દાન કરવું 
શુભરંગ –  પર્પલ 
ધન (ભ,ધ,ફ,ઢ)
વેપારમાં નવો કરાર થઈ શકે છે
મુસાફરી દરમિયાન તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે
આજે પ્રમોશનની સંભાવના છે
વિચારોના કામન કરવાને કારણે મન ઉદાસ રહેશે
ઉપાય -  આંજે શનિ ચાલીસાના પાઠ કરવા 
શુભરંગ –  નારંગી 
મકર (ખ,જ)
તમને મિત્રોનો સહયોગ મળશે
ઓછા સમયમાં તમે વધુ સફળતા મેળવવા માટે સક્ષમ બની રહ્યા છો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
તમારા જીવનમાં મધુરતા આવે
ઉપાય  -   કાળા ધાબળાનું દાન કરવું 
શુભરંગ – બ્રાઉન 
કુંભ (ગ,શ,સ,ષ)
પૈસાના રોકાણ માટે સમય સારો છે
અટકેલા કામ બીજાના સહયોગથી પૂરા થઈ શકે છે
પ્રેમ સંબંધો બગડી શકે છે
કોર્ટ કચેરીના કામમાં ફસાઈ શકો છો
ઉપાય -  આજે લોખંડનું દાન કરવું 
શુભરંગ – જાંબલી 
મીન (દ,ચ,ઝ,થ)
આજે બાકી કામ પતાવા માટે દિવસ સારો છે
તમારા વ્યવસાયમાં વૃદ્ધિની પ્રબળ સંભાવના છે
આજે પરિવાર સાથે ખર્ચ વધશે
તમારી વાત કોઈનું દિલ દુભાવી શકે છે
ઉપાય –  ૐ શં નમઃ || 108 વાર જાપ કરવા 
શુભરંગ – નેવી બ્લૂ 
આજનો મહામંત્ર -  ૐ નીલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજમ્  | 
                      છાયામાર્તણ્ડસંભૂતં તં નમામિ  શનૈશ્ચરમ્ || 
Tags :
BhaviDarshanGujaratFirstRashiBhavisya
Next Article