Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જુઓ અસરાની મળીને જ્યારે મલ્હારે કહ્યું, 'નવું અમદાવાદ બતાવું ચાલો'

હું અમદાવાદનો રિક્ષા વાળો.. 999 નંબર મારો... આ ગીત આવે એટલે અસરાની સાહેબ યાદ આવે અને સાથે સાથે આ ગીતના રાઇટર અને કોમ્પોઝ ગુજરાતી સંગીતની દુનિયાના મોખરે રહેલાં અવિનાશ વ્યાસની યાદ પણ ચોક્ક્સ આવે.  આ પીઢ સંગીતકારની યાદમાં ગુજરાતી યંગ મ્યૂઝિશિયન્સે સાથે મળીને આ ગીતને તરોતાજા કર્યું છે. એટલું જ નહીં આ ગીતમાં નવાં અમદાવાદની ઝાંખી પણ કરાવીછે. સાથે સાથે જ ગુજરાતી સીનેમાનાં પીઢ કલાકારથી માં
જુઓ અસરાની મળીને જ્યારે મલ્હારે કહ્યું   નવું અમદાવાદ બતાવું ચાલો
હું અમદાવાદનો રિક્ષા વાળો.. 999 નંબર મારો... આ ગીત આવે એટલે અસરાની સાહેબ યાદ આવે અને સાથે સાથે આ ગીતના રાઇટર અને કોમ્પોઝ ગુજરાતી સંગીતની દુનિયાના મોખરે રહેલાં અવિનાશ વ્યાસની યાદ પણ ચોક્ક્સ આવે.  
આ પીઢ સંગીતકારની યાદમાં ગુજરાતી યંગ મ્યૂઝિશિયન્સે સાથે મળીને આ ગીતને તરોતાજા કર્યું છે. એટલું જ નહીં આ ગીતમાં નવાં અમદાવાદની ઝાંખી પણ કરાવીછે. સાથે સાથે જ ગુજરાતી સીનેમાનાં પીઢ કલાકારથી માંડી યંગ આર્ટિસ્ટ્સ પણ ઝલક આ ગીતમાં  જોવા મળી રહ્યાં છે. 
જીગરદાન ગઢવી અને અરવિંદ વેગડાએ આ ગીતને સુંદર રીતે ગાયુ છે. જ્યારે અસરાની, મલ્હાર ઠાકર, હિતેન કુમાર અને હિતુ કનોડીયાએ આ ગીતમાં તેમની દમદાર અંદાજ બતાવ્યો છે.
 જુઓ નવું અમદાવાદ 
Advertisement
Tags :
Advertisement

.