Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાન સામે રાષ્ટ્રગીત દરમિયાન રોહિત શર્મા થયો ભાવુક, જુઓ video

T20 વર્લ્ડકપ(World Cup)માં ભારત(Inadia)નો પાકિસ્તાન(Pakistan)સામે મુકાબલો છે. ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું છે. મેચમાં રાષ્ટ્રગીત દરમિયાન ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ભાવુક થયો હતો. ભારતીય ટીમ આ પ્રમાણે છેરોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ
10:18 AM Oct 23, 2022 IST | Vipul Pandya

T20 વર્લ્ડકપ(World Cup)માં ભારત(Inadia)નો પાકિસ્તાન(Pakistan)સામે મુકાબલો છે. ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું છે. મેચમાં રાષ્ટ્રગીત દરમિયાન ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ભાવુક થયો હતો.




ભારતીય ટીમ આ પ્રમાણે છે

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ

પાકિસ્તાનની ટીમ આ પ્રમાણે છે

બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન,  શાન મસૂદ, હૈદર અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, ઇફ્તિખાર અહેમદ, આસિફ અલી, શાહીન આફ્રિદી, હરિસ રૌફ, નસીમ શાહ

ભારત વિ પાકિસ્તાન હેડ ટુ હેડ

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 11 T20 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે આઠ મેચ જીતીને પોતાના નામે કરી છે. પાકિસ્તાન માત્ર ત્રણ મેચ જીત્યું છે. T20 વર્લ્ડ કપની વાત કરીએ તો બંને વચ્ચે છ મેચ રમાઈ છે. ભારતે આમાં પાંચમાં જીત મેળવી છે. પાકિસ્તાનનો વિજય થયો છે.

Tags :
AgainstPakistanEmotionalDuringGujaratFirstNationalAnthemRohitSharmaGets
Next Article