26 ફેબ્રુઆરી 2022, શનિવારના રોજનું પંચાંગ , દિન વિશેષ અને રાશિ ભવિષ્ય
આજનું પંચાંગ:➢ તારીખ :- ૨૬-૦૨-૨૦૨૨,શનિવાર➢ તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા વદ દશમ➢ રાશી :- ધન (ભ, ફ, ઘ, ઢ)➢ નક્ષત્ર :- મૂળ (સવારે ૧૦:૩૨સુધી)➢ યોગ :- સિધ્ધી (રાત્રે ૦૮.૫૨ સુધી)➢ કરણ :- વિષ્ટિ ( સવારે ૧૦.૩૯ સુધી)➢ વિંછુડો કે પંચક :-➢ પંચક આજે નથી.➢ વિંછુડો આજે નથી.➢ સૂર્ય રાશી ➢ ચંદ્ર રાશી✓ કુંભ ધન➢ સૂર્યોદય :- ➢ સૂર્યાસ્ત :- સવારે ૦૬.૫૦ કલાકે સાંàª
06:49 AM Feb 26, 2022 IST
|
Vipul Pandya
આજનું પંચાંગ:
➢ તારીખ :- ૨૬-૦૨-૨૦૨૨,શનિવાર
➢ તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા વદ દશમ
➢ રાશી :- ધન (ભ, ફ, ઘ, ઢ)
➢ નક્ષત્ર :- મૂળ (સવારે ૧૦:૩૨સુધી)
➢ યોગ :- સિધ્ધી (રાત્રે ૦૮.૫૨ સુધી)
➢ કરણ :- વિષ્ટિ ( સવારે ૧૦.૩૯ સુધી)
➢ વિંછુડો કે પંચક :-
➢ પંચક આજે નથી.
➢ વિંછુડો આજે નથી.
➢ સૂર્ય રાશી ➢ ચંદ્ર રાશી
✓ કુંભ ધન
➢ સૂર્યોદય :- ➢ સૂર્યાસ્ત :-
સવારે ૦૬.૫૦ કલાકે સાંજે ૦૬.૧૯ કલાકે.
➢ ચંદ્રોદય➢ ચંદ્રાસ્ત
૦૪:૧૭ એ.એમ (ફેબ્રુઆરી-૨૭) ૦૧.૩૫ પી.એમ.
➢ અભિજિત મૂહર્ત :- ➢ રાહુકાળ
બપોરે ૧૨:૧૧ થી ૧૨:૫૭ સુધી.
સવારે ૦૯.૪૨ થી૧૧.૦૮ સુધી.
➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાન બાહુક નો પાઠ કરવો.
• દશમની સમાપ્તિ: સવારે ૧૦:૩૯ સુધી.
• તારીખ :- ૨૬-૦૨-૨૦૨૨, શનિવાર / મહા વદ દશમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૮:૩૮ થી ૦૯:૫૮ |
લાભ | ૦૨:૨૦ થી ૦૩:૪૭ |
અમૃત | ૦૩:૪૭ થી ૦૫.૧૫ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૪૧ થી ૦૮:૧૪ |
શુભ | ૦૯:૪૭ થી ૧૧:૨૦ |
અમૃત | ૧૧:૨૦ થી ૧૨:૫૨ |
❖ મેષ (અ, લ , ઈ) :-
• દિવ્ય જ્ઞાન મળે.
• પારિવારિક સાહસ શરૂ થાય.
• વિશ્વાસનો અભાવ જણાય.
• થાક દૂર થાય.
• શુભ કલર – લાલ
• શુભ નંબર – ૫
❖ વૃષભ (બ, વ, ઉ) :-
• સંતાન દ્વારા ધન લાભ થાય.
• મગજ શાંત રાખવું.
• ઓચિંતા કોઈ મુલાકાત થાય.
• તબિયતમાં ધ્યાન રાખવું.
• શુભ કલર – લીલો
• શુભ નંબર – ૮
❖ મિથુન (ક, છ, ઘ) :-
• દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
• નવા કાર્ય થાય.
• ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય.
• બચવેલું ધન કામમાં આવે.
• શુભ કલર – વાદળી
• શુભ નંબર – ૬
❖ કર્ક (ડ , હ) :-
• મોટી યોજના બને.
• મગજ તણાવમાં રહે.
• કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય.
• ઓચિંતા કોઈ ખરીદી થાય.
• શુભ કલર – જાંબલી
• શુભ નંબર – ૪
❖ સિંહ (મ , ટ) :-
❖ મહેમાન આવે.
❖ આનંદમય દિવસ રહે.
❖ લગ્નયોગ પ્રબળ બને.
❖ પ્રેમ સબંધમાં વધારો થાય.
❖ શુભ કલર – કેસરી
❖ શુભ નંબર – ૭
❖ કન્યા (પ , ઠ, ણ) :-
• નવા મિત્રો બને.
• અન્યાની ટીકા કરવી નહિ.
• સાધન ચલાવતા ધ્યાન રાખવું.
• કોઈ ભેટ મળી શકે છે.
• શુભ કલર – રાતો
• શુભ નંબર – ૯
❖ તુલા (ર , ત) :-
• બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
• નવી તક મળે
• નવી આશા જાગે.
• કોઈ ભેટ મળે.
• શુભ કલર – સોનેરી
• શુભ નંબર – ૯
❖ વૃશ્વિક (ન, ય) :-
• ધન ખર્ચ થાય.
• ત્રીજી વ્યક્તિને કારણે મતભેદ થાય.
• લગણીમાં આવી કોઈ કાર્ય ન કરવું.
• વેપારી વર્ગને સાંભળવું પડે.
• શુભ કલર – કાળો
• શુભ નંબર – ૧
❖ ધન (ભ, ધ, ફ, ઢ) :-
➢ સમયનો સદુપયોગ થાય.
➢ ધ્યાન કરવાથી ફાયદો જણાય.
➢ માતા પિતાથી લાભ થાય.
➢ ઘરનું વાતાવરણ બદલાય.
➢ શુભ કલર – રાતો
➢ શુભ નંબર – ૩
❖ મકર (ખ, જ) :-
• મહેનત રંગ લાવે.
• ભાગ્ય સાથે આપે.
• લગ્નયોગ પ્રબળ બને.
• તણાવથી મુક્ત થવાય.
• શુભ કલર – કેસરી
• શુભ નંબર – ૬
❖ કુંભ (ગ, શ, સ, ષ) :-
• જમીન - મકાન માટે દિવસ ઉત્તમ જણાય.
• કોઈ નવી મુલાકાત થાય.
• મગજ શાંત રાખવું.
• ધાર્મિક કાર્ય થાય.
• શુભ કલર – લીલો
• શુભ નંબર – ૭
❖ મીન (દ, ચ, ઝ, થ) :-
• ધન લાભ થાય.
• એકલાપણું લાગે.
• સ્વાસ્થ્ય માં ધ્યાન રાખવું.
• માતા પિતાના આર્શીવાદના બળે કાર્ય કરવું.
• શુભ કલર – વાદળી
• શુભ નંબર – ૨
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)--- (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
Next Article