આજે સંકટ ચોથ જુઓ કેવો રહેશે તમારો દિવસ? 12 રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ
આજનું પંચાંગ તારીખ- 21 માર્ચ 2022, સોમવાર તિથિ - ફાગણ વદ ત્રીજ આજની રાશિ - તુલા (ર,ત)નક્ષત્ર- સ્વાતિયોગ - વ્યાઘ્રાતકરણ - વિષ્ટીદિન વિશેષ-સૂર્યાસ્ત 6.49-અભિજીત મૂહૂર્ત બપોરે 12.34 થી 12.58- રાહુકાળ સવારે 7.30 થી 9.00- સંકટચોથ- ચંદ્રોદય સાંજે 7.53- ગણેશજીની પૂજા ઉપાસના કરવી આજનું રાશિ ભવિષ્ય મેષ (અ,લ,ઈ)· પીઠના દુઃખાવાથી સાચવવું· ધનલાભ થઈ શકે છે· બપોર પછી મનની સ્વસ્થા જળવાશે· સંબંધોમાં સુમેળ વધે વૃષભ (બ,વ,ઉ)· ન
Advertisement
આજનું પંચાંગ
તારીખ- 21 માર્ચ 2022, સોમવાર
તિથિ - ફાગણ વદ ત્રીજ
આજની રાશિ - તુલા (ર,ત)
નક્ષત્ર- સ્વાતિ
યોગ - વ્યાઘ્રાત
કરણ - વિષ્ટી
દિન વિશેષ
-સૂર્યાસ્ત 6.49
-અભિજીત મૂહૂર્ત બપોરે 12.34 થી 12.58
- રાહુકાળ સવારે 7.30 થી 9.00
- સંકટચોથ
- ચંદ્રોદય સાંજે 7.53
- ગણેશજીની પૂજા ઉપાસના કરવી
આજનું રાશિ ભવિષ્ય
મેષ (અ,લ,ઈ)
· પીઠના દુઃખાવાથી સાચવવું
· ધનલાભ થઈ શકે છે
· બપોર પછી મનની સ્વસ્થા જળવાશે
· સંબંધોમાં સુમેળ વધે
વૃષભ (બ,વ,ઉ)
· નોકરીમાં બદલની શક્યતા છે
· આરોગ્ય જાળવવું
· બપોર પછી વેપારમાં વૃદ્ધિ
· મનની ઇચ્છા પૂર્ણ થાય
મિથુન (ક,છ,ઘ)
· જીવનસાથી દ્વારા ભાગ્ય ખીલી ઊઠે
· સદબુદ્ધિનો આવિર્ભાવ થાય
· દાઝવાથી સાચવવું
· ઈલેક્ટ્રીક સાથે જોડાયેલાએ સાવધાની રાખવી
કર્ક (ડ,હ)
· કાર્ય વધુ સુંદર રીતે થાય
· ભાગીદારી પેઢીમાં લાભ
· પિતા દ્વારા લાભ
· માંગલ્યયોગ ખીલી ઊઠ્યો છે
સિંહ (મ,ટ)
· આરોગ્ય જાળવજો
· કંઈ ખાસ હાનિ નહીં થાય પણ સાચવવું
· ધનલાભ વિશેષ દેખાય છે
· નોકરી કરતા હશો તે સ્થાને પ્રેમ સંબંધ થઈ શકે છે
કન્યા (પ,ઠ,ણ)
· આવકમાં ઉમેરો થશે
· નોકરીમાં નવું પદ મળી શકે
· વધુ પડતા તર્ક કરવાથી દૂર રહેજો
· બપોર પછી લાભમાં ઉમેરો થાય
તુલા (ર,ત)
· ઘરમાં રીનોવેશન થઈ શકે છે
· જૂનામાંથી નવસર્જન તરફ આગેકૂચ
· વિજયયોગ રચાયો છે
· સરકારી ક્ષેત્રે વિશેષ રાહત મળશે
વૃશ્ચિક (ન,ય)
· પ્રવાસ થશે
· ઝડપી પ્રવાસ થશે
· વાહનની ગતિમર્યાદા જાળવવી પડશે
· ધનલાભની પૂર્ણ શક્યતા છે
ધન (ભ,ધ,ફ,ઢ)
· પારીવારીક કલહથી દૂર રહેવું
· ભાષામાં સંયમ રાખવો
· બપોર પછી શુભ સમય
· હૃદયમાં શાંતિ જળવાશે
મકર (ખ,જ)
· શુભકાર્યમાં ખર્ચ થશે
· આરોગ્ય જળવાશે
· શત્રુપીડા ઘટશે
· કાર્ય સરળ થશે
કુંભ (ગ,શ,સ,ષ)
· હિતશત્રુથી સાચવવું
· ધનલાભ થશે
· કોર્ટકચેરીથી સાવધાન
· હોસ્પિટલની મુલાકાત થશે
મિન (દ,ચ,ઝ,થ)
· લાભ વધુ બળવાન છે
· આરોગ્ય જળવાશે
· કોર્ટકચેરીમાં રાહત મળે
· સામાજિક ક્ષેત્રે લાભ
આજનો મહામંત્ર ૐ શ્રીમ્
મહાઉપાય – ઘરમાં દૈવી શક્તિના આગમન માટે શું કરવું ?
ઘરના મધ્યભાગમાં ઊભું રહેવું અને અનુક્રમે ચારેય દિશામાં મુખ રાખી સાત વખત ઉપરોક્ત મંત્રનો જાપ કરવો.
શિવધારા જ્યોતિષ
Advertisement
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટ કાર્ડ રીડર)
Advertisement
(મો.) (9898766370,6354516412)
instagram id : Shivdhara jyotish