Rajkot: શું થશે Ganesh Gondalનો જેલવાસ કે આઝાદી?
જૂનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી નિર્વસ્ત્ર કરીને વિડીયો બનાવી મારી નાખવાનો પ્રયાસ કરવાના ગુનામાં જેલમાં રહેલા ગોંડલના ધારાસભ્ય પુત્ર ગણેશ જાડેજાની જામીન (Bail) અરજી અંગે અદાલત આજે ચૂકાદો આપે તેની શક્યતા છે. ગણેશ ગોંડલ જેલમાં જ રહેશે કે જામીનમુક્ત થશે તે વિશે સેસન્સ કોર્ટ દ્વારા આજે ચુકાદો આપવામાં આવી શકે છે.