Rajkot: રાજ્યમાં ફિક્સ પેના કર્મચારીઓની દિવાળી સુધરી
ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. (Fix pay Employee)જેમાં ફિક્સ પે કર્મચારીઓની લાંબા સમય જૂની પગાર વધારાની માગ પર વિચારણા કરવામાં આવી હતી.(30 percent hike) આ બેઠકમાં સરકારે રાજ્યના ફિક્સ પે કર્મચારીઓને દિવાળી પહેલા જ 30 ટકા પગાર વધારાની...
Advertisement
ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. (Fix pay Employee)જેમાં ફિક્સ પે કર્મચારીઓની લાંબા સમય જૂની પગાર વધારાની માગ પર વિચારણા કરવામાં આવી હતી.(30 percent hike) આ બેઠકમાં સરકારે રાજ્યના ફિક્સ પે કર્મચારીઓને દિવાળી પહેલા જ 30 ટકા પગાર વધારાની ભેટ આપી છે.(Rushikesh patel) છેલ્લા કેટલાય સમયથી ફિક્સ પે કર્મચારીઓ પગારવધારા માટે માગ કરી રહ્યા હતા.
Advertisement