Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad ના Bapunagar માં ભરાયું વરસાદી પાણી, તંત્ર સામે રહીશોનો રોષ

ગુજરાતમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. રાજ્યના દક્ષિણ ભાગોમાં છેલ્લા 36 કલાક દરમિયાન ભારે વરસાદ થયો છે. વળી, હવામાન વિભાગ (IMD) એ આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના લગભગ...
06:49 PM Jun 29, 2023 IST | Hardik Shah

ગુજરાતમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. રાજ્યના દક્ષિણ ભાગોમાં છેલ્લા 36 કલાક દરમિયાન ભારે વરસાદ થયો છે. વળી, હવામાન વિભાગ (IMD) એ આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળ્યું છે. શહેરના બાપુનગરમાં વરસાદી પાણી ભરાતા રહીશોને ઘરની બહાર નીકળવામાં પણ તકલીફો પડી રહી છે. અહીં ગટરો ચોકઅપ થઇ હોવાનું પણ સામે આવી રહ્યું છે. જણાવી દઇએ કે, વલસાડ, સુરત, નવસારી અને તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે અનેક રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો – રાજ્યમાં 5 દિવસ વરસાદની હવામાન વિભાગે આપી આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ahmedabad rainahmedabad rain updateahmedabad weatherbapunagar raingujarat rain newsgujarat rainsrain in ahmedabad
Next Article