ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rain Update: Gujarat માં ફરી મેઘરાજાનો કહેર, અનેક જિલ્લાઓમાં થયો ભારે વરસાદ

Gujarat Heavy Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાય છે. નોંધનીય છે કે, ભાવનગર શહેર સહિત જિલ્લાનાં વાતાવરણમાં અચાનક આવ્યો પલ્ટો ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, શહેર સહિત વિસ્તારોમાં...
11:59 AM Sep 26, 2024 IST | VIMAL PRAJAPATI

Gujarat Heavy Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાય છે. નોંધનીય છે કે, ભાવનગર શહેર સહિત જિલ્લાનાં વાતાવરણમાં અચાનક આવ્યો પલ્ટો ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, શહેર સહિત વિસ્તારોમાં અસહ્ય બફારા બાદ મોડી રાત્રે મોટા ભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. શહેરના જશોનાથ ચોક, કલાનાળા ચોક, ચિત્રાજન ચોક, નવાપરા, કુંભરવાડા, હાદાનગર ચિત્રા અને ફુલસર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. આ સાથે વરસાદી માહોલથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

Tags :
Gujarat Rain UpdateGujarati NewsRAIN UPDATE
Next Article
Home Shorts Stories Videos