Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાહુલ ગાંધી 7 સપ્ટેમ્બરે ભારત જોડો યાત્રાનો કરશે પ્રારંભ

કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર વિરુદ્ધ એક મોટું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. રાહુલ ગાંધી સોમવારે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં નાગરીક  સમાજના લોકોને મળ્યા અને તેમની 'ભારત જોડો યાત્રા'માં જોડાવા વિનંતી કરી. સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવ, અરુણા રાય, મેધા પાટેકર, સૈયદા હમીદ, પીવી રાજગોપાલ, બેઝવાડા વિલ્સન, દેવનુરા મહાદેવ, જીએન દેવીએ કોંગ્રેસની મુલાકાતને સમર્થન જà
રાહુલ ગાંધી 7 સપ્ટેમ્બરે  ભારત જોડો યાત્રાનો કરશે  પ્રારંભ
Advertisement
કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર વિરુદ્ધ એક મોટું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. રાહુલ ગાંધી સોમવારે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં નાગરીક  સમાજના લોકોને મળ્યા અને તેમની 'ભારત જોડો યાત્રા'માં જોડાવા વિનંતી કરી. સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવ, અરુણા રાય, મેધા પાટેકર, સૈયદા હમીદ, પીવી રાજગોપાલ, બેઝવાડા વિલ્સન, દેવનુરા મહાદેવ, જીએન દેવીએ કોંગ્રેસની મુલાકાતને સમર્થન જાહેર કર્યું છે.
અન્ના  આંદોલન દરમિયાન ચર્ચામાં હતા આ લોકો 
જ્યારે  નાગરીક  સમાજે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અન્ના હજારે  આંદોલન ચલાવ્યું હતું. ત્યારે  યોગેન્દ્ર યાદવ, મેધા પાટેકર, પીવી રાજગોપાલ તે સમયે અન્ના હજારે   આંદોલનના શિલ્પકાર હતા, પણ ખરી શક્તિ લોકોમાંથી આવી હતી. દેશના યુવાનો, મહિલાઓ, વૃદ્ધો અને સરકારી કર્મચારીઓ પણ અન્ના  આંદોલનના સમર્થનમાં  જોડાય  હતા. જેના કારણે 2014ની ચૂંટણીમાં કોંગ્રેસની  હાર  થઈ  હતી . 

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા
કોંગ્રેસ અધ્યક્ષ પદને બાજુ પર રાખીને રાહુલ ગાંધી 7 સપ્ટેમ્બરે ભારત જોડો યાત્રાનો  પ્રારંભ થઈ  રહ્યો  છે.  ત્યારે  રાહુલ ગાંધીએ કહું કે  ભારત જોડો યાત્રામાં તેઓ એકલા જ ચાલશે. અન્ના  આંદલોન અને કેજરીવાલની આમ આદમી પાર્ટીના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે સમયના  અભવન  કારણે   કોંગ્રેસની ભારત જોડો યાત્રા જોડાશે. 
ત્યારે   મઝદૂર કિસાન શક્તિ સંગઠનના અરુણા રાયે કહ્યું કે રાહુલ ગાંધી એ જ સિદ્ધાંતને અનુસરી રહ્યા છે જે નાગરીક  સમાજ માને છે. તેમાં બંધારણીય મૂલ્યો, સમાનતા, બહુમતીવાદનો સમાવેશ થાય છે. તેથી જ તે પ્રવાસને સમર્થન આપે છે. નાગરીક  સમાજની સહ  ભાગીદારીમાં સ્વરૂપમાં કરવામાં  આવશે અને  તમામ  લોકો  યાત્રામાં  જોડાશે.  
કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા
ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની હશે. આ 150 દિવસની લાંબી યાત્રા 3500 કિમીનું અંતર કાપશે અને લગભગ 12 રાજ્યોમાં યાત્રા યોજાશે.  કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો આ ભારજ જોડો પદયાત્રામાં ભાગ લેશે. આ યાત્રા શ્રીપેરુમ્બુદુરથી શરૂ થઈ રહી છે, જ્યાં 1991માં રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. રાહુલ 7 સપ્ટેમ્બરે શ્રીપેરુમ્બુદુર સ્મારકમાં શ્રદ્ધાંજલિ અને ધ્યાન કર્યા પછી કન્યાકુમારીમાં 'ભારત જોડો યાત્રા'ની શરૂઆત કરશે.
Tags :
Advertisement

.

×