Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચીનને હરાવીને પી.વી સિંધુએ જીત્યું સિંગાપોર ઓપન 2022નું ટાઇટલ

ફાઇનલમાં ચીનની ખેલાડીને હરાવીને PV Sindhuએ સિંગાપોર ઓપન 2022નું ટાઇટલ જીત્યું છે.  આ સિંધુનું પ્રથમ સુપર 500 ટાઇટલ છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુનું આ વર્ષનું ત્રીજું ટાઈટલ છે. ભારતીય શટલર પીવી સિંધુએ રવિવારે મહિલા સિંગલ્સની ફાઇનલમાં ચીનની Wang Zhi Yiને હરાવીને સિંગાપોર ઓપન 2022નો ખિતાબ જીત્યો હતો. સિંગાપોર ઓપનમાં પીવી સિંધુએ  ઈતિહાસ રચ્યો છે. પહેલીવાર સિંગાપોર ઓપનમાં પીવી સિંધુએ જીત àª
07:03 AM Jul 17, 2022 IST | Vipul Pandya
ફાઇનલમાં ચીનની ખેલાડીને હરાવીને PV Sindhuએ સિંગાપોર ઓપન 2022નું ટાઇટલ જીત્યું છે.  આ સિંધુનું પ્રથમ સુપર 500 ટાઇટલ છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુનું આ વર્ષનું ત્રીજું ટાઈટલ છે. ભારતીય શટલર પીવી સિંધુએ રવિવારે મહિલા સિંગલ્સની ફાઇનલમાં ચીનની Wang Zhi Yiને હરાવીને સિંગાપોર ઓપન 2022નો ખિતાબ જીત્યો હતો. સિંગાપોર ઓપનમાં પીવી સિંધુએ  ઈતિહાસ રચ્યો છે. પહેલીવાર સિંગાપોર ઓપનમાં પીવી સિંધુએ જીત મેળવી છે. સિંગાપોર ઓપનમાં મહિલા સિંગલ્સમાં પીવી સિંધુને ગોલ્ડ મળ્યો છે. ચીનની ખેલાડી લાંગ જીયુને સિંધુએ હરાવી શાનદાર વિજય મેળવ્યો છે. ચીનને હરાવી પીવી સિંધુએ ભવ્ય જીત મેળવી છે. 


સિંધુએ Wang Zhi Yiને હરાવીને  સિંધુએ પ્રથમ વખત સિંગાપોર ઓપન ટાઇટલ જીત્યું છે. આ સિંધુનું પ્રથમ સુપર 500 ટાઇટલ છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુનું આ વર્ષનું ત્રીજું ટાઈટલ છે. ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુનું આ વર્ષનું ત્રીજું ટાઈટલ છે.
આ પહેલા પીવી સિંધુએ ચીનની હાન યુઈને હરાવી સિંગાપોર ઓપન સુપર 500 ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે સાઈના નેહવાલ અને એચએસ પ્રણય તેમની મેચ હારી ગયા હતા. રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા સિંધુએ 32 મિનિટ સુધી ચાલેલી મેચમાં જાપાનીઝ ખેલાડીને વાપસીની કોઈ તક આપી ન હતી. પ્રથમ મિનિટથી જ સિંધુએ મેચ પર ચુસ્ત પકડ જમાવી હતી અને કાવાકામીને 21-15, 21-7ના મોટા માર્જિનથી હરાવી હતી.

ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ સિંગાપોર ઓપન સુપર 500 બેડમિન્ટન સિરીઝની મહિલા સિંગલ ઇવેન્ટમાં ફાઇનલમાં જગ્યા બનાવી  હતી. પીવી સિંધુએ જાપાનની સાઇના કાવાકામીને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો  હતો. 
Tags :
GoldMedalGujaratFirstpvsindhuvictorySingaporeOpen2022
Next Article