Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: TRB જવાનોને છૂટ્ટા કરવાના નિર્ણયને લઈ અમદાવાદમાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન

TRB જવાનોને છુટા કરવાનો વિરોધ સમગ્ર રાજ્યમાં શરુ થયો છે. બુધવારે અમદાવાદ અને સુરતમાં TRB જવાનો એકત્ર થયા હતા અને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્રણ વર્ષ ઉપરથી ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને ક્રમશ તાત્કાલિક અસરથી છુટા કરવા તથા છુટા...
TRB જવાનોને છુટા કરવાનો વિરોધ સમગ્ર રાજ્યમાં શરુ થયો છે. બુધવારે અમદાવાદ અને સુરતમાં TRB જવાનો એકત્ર થયા હતા અને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્રણ વર્ષ ઉપરથી ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને ક્રમશ તાત્કાલિક અસરથી છુટા કરવા તથા છુટા કરેલા ટ્રાફિક બ્રિગેડને ફરીથી નિમણુક ના કરવી તથા ખાલી રહેલી જગ્યા ઉપર નવા સભ્યોની નિમણુક કરવી. આ નિર્ણય સામે રાજ્યભરમાં જવાનોમાં નારાજગી પ્રસરી છે.
Advertisement
Tags :
Advertisement

.