Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar માં સહકાર સેતુ 2024 અંતર્ગત કાર્યક્રમ

ગાંધીનગરમાં સહકાર સેતુ 2024 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. ગુજરાત અર્બન કો-ઓપરેટિવ ફેડરેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ હાજર રહ્યા હતા. ...

ગાંધીનગરમાં સહકાર સેતુ 2024 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. ગુજરાત અર્બન કો-ઓપરેટિવ ફેડરેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ હાજર રહ્યા હતા.

Advertisement

Tags :
Advertisement

.