લોકલાડીલા વડાપ્રધાનશ્રીને દેશ વિદેશમાંથી મળી જન્મદિવસની વિશેષ શુભકામનાઓ
આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે, ત્યારે તેમને ચોતરફથી શુભેચ્છાઓ મળી રહ્યી છે. ત્યારે જાણીતા અભિનેતા પદ્મશ્રી મનોજ જોશીએ પણ વડાપ્રધાનને અનોખા અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી. તેમજ જાપાનીઝ ભાષામાં દુબઇના રોશની ઝવેરી શુભેચ્છા પાઠવે છે અને અરેબિક અને ગુજરાતીમાં અહેમદ અલ હાશમી પણ શુભેચ્છાઓ પાઠવી છે.અભિનેતા પદ્મશ્રી મનોજ જોશીએ વડાપ્રધાનશ્
આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે, ત્યારે તેમને ચોતરફથી શુભેચ્છાઓ મળી રહ્યી છે. ત્યારે જાણીતા અભિનેતા પદ્મશ્રી મનોજ જોશીએ પણ વડાપ્રધાનને અનોખા અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી. તેમજ જાપાનીઝ ભાષામાં દુબઇના રોશની ઝવેરી શુભેચ્છા પાઠવે છે અને અરેબિક અને ગુજરાતીમાં અહેમદ અલ હાશમી પણ શુભેચ્છાઓ પાઠવી છે.
અભિનેતા પદ્મશ્રી મનોજ જોશીએ વડાપ્રધાનશ્રીને કવિતા સાથે શુભેચ્છા આપી
જ્યારે PM નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીની ઉર્જા તેમની આભા માટે તેમના વિશિષ્ટ ગુણો અને પસંદગી સૌથી વધુ જવાબદાર છે. સાદું ભોજન જમતા વડાપ્રધાન શ્રી હંમેશા તેમની સાદગી સાથે સંસ્કૃતિની મૂળથી જોડાયેલા છે. આજે તેમના 73માં જન્મ દિવસ પર અનેક દિગ્ગજોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. અભિનેતા પદ્મશ્રી મનોજ જોશીએ વડાપ્રધાનશ્રીને કવિતા સાથે શુભેચ્છા આપી હતી.
કવિયત્રી મેધાએ સ્પેશિયલ કવિતા લખી છે.
બસ ચલ પડા હૂં... બસ ચલ પડા હૂં.
ન રુકા હું, ના મુડા હૂં, ના બેઠા હૂં કહી.
બસ ચલ પડા હૂં.........
સંઘર્ષ કે તૂફાની સે સેલાબ મેં (2)
મજબૂત ઈરાદોની પતવાર લિએ....
બસ ચલ પડા હૂં.........
ન રુકા હું, ના મુડા હૂં........
જીવનપથ હો જેસે અગ્નિપથ (2)
આત્મવિશ્વાસ કે બાદલો સંગ
બસ ચલ પડા હૂં.........
ન રુકા હું, ના મુડા હૂં, ના બેઠા કહી ........
હૂં મૈ હી અક્સ ઔર પ્રત્યક્ષ ભી (2)
આત્મસંમાન કી ખાતિર નીલકંઠ બના.
બસ ચલ પડા હૂં.........
ન રુકા હૂં, ના મુડા હૂં, ના બેઠા કહી.
બસ ચલ પડા હૂં
કવયિત્રી મેઘા રાવલ
ગુજરાત ફર્સ્ટના અભિગમને છેક દુબઇથી પ્રતિસાદ મળ્યો છે.
Advertisement