Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

24 એપ્રિલે વડાપ્રધાન મોદી જામનગર આવે તેવી શકયતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 એપ્રીલે ફરી ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે.  જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 એપ્રીલે ફરી ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે.  જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO GCTM)ની સ્થાપના  ને  9 માર્ચે મંજૂરી મળી છે જેથી વડાપ્રધાન શિલાન્યાસ કરવા માટે જામનગર આવે તેવી શકયતાઓને  જોતાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. àª
24 એપ્રિલે વડાપ્રધાન મોદી જામનગર આવે તેવી શકયતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 એપ્રીલે ફરી ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે.  જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 એપ્રીલે ફરી ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે.  જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO GCTM)ની સ્થાપના  ને  9 માર્ચે મંજૂરી મળી છે જેથી વડાપ્રધાન શિલાન્યાસ કરવા માટે જામનગર આવે તેવી શકયતાઓને  જોતાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. 
વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવવાની શકયતા છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી  24 એપ્રિલના જામનગર આવી શકે છે.ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO GCTM)  ની સ્થાપનાને 9 માર્ચે મંજૂરી મળી છે.આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં WHO GCTM ની સ્થાપના કરવામાં આવશે.જેના શિલાન્યાસ માટે વડાપ્રધાન જામનગર આવી શકે છે. સંભવિત 24 એપ્રિલના દિવસને લઈને આયુષ મંત્રાલય દ્વારા વડાપ્રધાનના કાર્યકમની  તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવા માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક દૂરનું કેન્દ્ર (ઓફિસ) હશે.વિશ્વસ્તરે ફરી જામનગરને ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત થશે..
Advertisement
Tags :
Advertisement

.