Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તૈયાર રહો, આ વર્ષે પણ પ્રી-પેડ ટેરિફ પ્લાન મોંઘા થઈ શકે છે

દેશમાં સતત મોંઘવારી વધી રહી છે ત્યારે લોકોની જીવન જરૂરિયાત બની ચૂકેલા મોબાઇલ ક્ષેત્રે પણ સતત મોંઘવારી વધી રહી છે. 2016 પહેલા દેશમાં ઘણી ટેલિકોમ કંપનીઓ હતી, પરંતુ તેમની કંપનીઓના પ્લાન સસ્તા નહોતા. 2016 માં Jioના આગમન પછી, એક ક્રાંતિ આવી અને અચાનક ફ્રી ડેટા પ્લાન્સ, ફ્રી કોલિંગનું પૂર આવ્યું. Jio ની જોઈ-જોઈતી Airtel અને Vodafone Ideaએ પણ ગ્રાહકોને ફ્રી સર્વિસ આપી, પરંતુ હવે ફ્રી માર્કેટ ખતમ થઈ રહ્યું છે. દà
તૈયાર રહો  આ વર્ષે પણ પ્રી પેડ ટેરિફ પ્લાન મોંઘા થઈ શકે છે

દેશમાં સતત મોંઘવારી વધી રહી છે ત્યારે લોકોની જીવન જરૂરિયાત બની ચૂકેલા મોબાઇલ ક્ષેત્રે પણ સતત મોંઘવારી વધી રહી છે. 2016 પહેલા દેશમાં ઘણી ટેલિકોમ કંપનીઓ હતી, પરંતુ તેમની કંપનીઓના પ્લાન સસ્તા નહોતા. 2016 માં Jioના આગમન પછી, એક ક્રાંતિ આવી અને અચાનક ફ્રી ડેટા પ્લાન્સ, ફ્રી કોલિંગનું પૂર આવ્યું. Jio ની જોઈ-જોઈતી Airtel અને Vodafone Ideaએ પણ ગ્રાહકોને ફ્રી સર્વિસ આપી, પરંતુ હવે ફ્રી માર્કેટ ખતમ થઈ રહ્યું છે. દર વર્ષે ટેલિકોમ કંપનીઓ પોતાના પ્લાન મોંઘા કરી રહી છે. આ વર્ષે પણ ટૂંક સમયમાં જ તમામ કંપનીઓના પ્રી-પેડ પ્લાન પહેલાની જેમ મોંઘા થઈ શકે છે.

Advertisement

રિપોર્ટ અનુસાર Jio, Airtel અને Vodafone જેવી ખાનગી કંપનીઓ આ વર્ષે દિવાળી સુધી તેમના પ્રી-પેડ પ્લાનને 10% થી 12% સુધી મોંઘા કરી શકે છે, એટલે કે જો કોઈ પ્લાનની કિંમત 100 રૂપિયા છે, તો તેની કિંમત રૂ. 110 થી 112. એવું કહેવામાં આવી રહ્યું છે.
 મોંઘા ટેરિફ પ્લાનથી ટેલિકોમ કંપનીઓને ફાયદો થશે અને તેમની પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU) 10% વધશે. આ વધારા પછી, Airtel, Jio અને Viનું ARPU અનુક્રમે રૂ. 200, રૂ. 185 અને રૂ. 135 થશે.
Tags :
Advertisement

.