Sunita Williams ના સફળ પરત ફરવા પ્રાર્થના
Sunita Williams : અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ આગામી 19 તારીખે પૃથ્વી પર પરત આવી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી તેઓ અંતરિક્ષમાં ફસાઈ ગયા હતા. જોકે હવે તેઓ પૃથ્વી પર પરત આવી રહ્યા છે. ત્યારે મહેસાણાના કડીમાં આવેલ ઝુલાસણ ગામમાં હાલ...
Advertisement
Sunita Williams : અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ આગામી 19 તારીખે પૃથ્વી પર પરત આવી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી તેઓ અંતરિક્ષમાં ફસાઈ ગયા હતા. જોકે હવે તેઓ પૃથ્વી પર પરત આવી રહ્યા છે. ત્યારે મહેસાણાના કડીમાં આવેલ ઝુલાસણ ગામમાં હાલ ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.જેમાં તેઓ અગાઉ પણ તેમના ગામના લોકોને મળવા માટે આવ્યા હતા. તેવું ગામના લોકોનું કહેવું છે. તેઓ સહી સલામત પૃથ્વી પર પરત આવી જાય તેને લઈને તેમના ગામમાં લોકો પ્રાર્થના કરી રહ્યા છે.ગામમાં મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી છે
Advertisement
Advertisement