Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રવિંદકુમાર જુગનાથ અને ટેડ્રોસ બોલ્યા ગુજરાતીમાં અને વડાપ્રધાન ખડખડાટ હસી પડ્યા

GCTMના શિલાન્યાસ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ પણ આ પ્રસંગે ગુજરાત આવી પહોંચ્યા હતા. GCTMના શિલાન્યાન્સ પહેલા મોરેશિયસના વડાપ્રધાન જુગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર ડૉ. ટેડ્રોસે પોતાનું સંબોધન ગુજરાતીમાં શરુ કર્યું હતું. ટેડ્રોસે ગુજરાતીમાં સંબોધન શરુ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસી પડ્યા. àª
પ્રવિંદકુમાર જુગનાથ અને ટેડ્રોસ બોલ્યા ગુજરાતીમાં અને વડાપ્રધાન ખડખડાટ હસી પડ્યા
GCTMના શિલાન્યાસ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ પણ આ પ્રસંગે ગુજરાત આવી પહોંચ્યા હતા. GCTMના શિલાન્યાન્સ પહેલા મોરેશિયસના વડાપ્રધાન જુગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર ડૉ. ટેડ્રોસે પોતાનું સંબોધન ગુજરાતીમાં શરુ કર્યું હતું. ટેડ્રોસે ગુજરાતીમાં સંબોધન શરુ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસી પડ્યા. 
જાણો શું કહ્યું ટેડ્રોસે
GCTMના શિલાન્યાસ પ્રસંગે ગુજરાત આવેલા ટેડ્રોસે નમસ્કાર સંબોધનનની શરુઆત કરી હતી. ગુજરાતીમાં જ બધાને પૂછ્યું કેમ છો બધા? મજામાં? ગુજરાતમાં આવી મને બહુ માજા આવી. આમ ગુજરાતમાં સંબોધન કરતા ગુજરાતીઓ પણ ગેલમાં આવી ગયા હતા. ત્યાર બાદ ટેડ્રોસે ગુજરાત સાથેના પોતાના સંબંધોની વાત કરી હતી. 
મોરેશિયસના વડાપ્રધાનનું ગુજરાતીમાં સંબોધન 
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ ગુજરાતના પ્રવાસે છે. GCTMના શિલાન્યાસ પ્રસંગે સંબોધન કરતી વખતે તેમણે શરૂઆતમાં થોડો ગુજરાતી ભાષાનો ઉપયોગ કર્યો હતો અને પ્રવિંદ જુગનાથ કહયું કે, આ મારી ગુજરાત રાજ્યની પહેલી મુલાકાત છે અને પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીના ગૃહ રાજયમાં આવી મને ઘણો આનંદ થયો છે. 
Advertisement
Tags :
Advertisement

.