Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગરમી અને આગથી થતા મોત મામલે PM મોદી એક્શનમાં, કરી હાઈલેવલ મિટીંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે હીટવેવ મેનેજમેન્ટ અને ચોમાસાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ ગરમીની લહેર અથવા આગની ઘટનાઓથી થતા મૃત્યુને ટાળવા માટે તમામ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ બેઠક દરમિયાન ભારત હવામાન વિભાગ અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણે સમગ્ર દેશમાં માર્ચ-મે 2022માં ઉચ્ચ તાપમાન રહેવા વિશે માહિàª
05:29 PM May 05, 2022 IST | Vipul Pandya

વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ ગુરુવારે હીટવેવ મેનેજમેન્ટ અને ચોમાસાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ
સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ ગરમીન
ી લહેર અથવા આગની ઘટનાઓથી થતા મૃત્યુને ટાળવા માટે તમામ પગલાં લેવાની
જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ બેઠક દરમિયાન
ભારત હવામાન વિભાગ અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણે
સમગ્ર દેશમાં માર્ચ-મે
2022માં ઉચ્ચ તાપમાન રહેવા વિશે માહિતી
આપી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

Tags :
fireGujaratFirstHighlevelMeetingHitWavePMModi
Next Article