PM Modi Mauritius: મોરેશિયસના સર્વોચ્ચ સન્માનથી PM મોદીને કર્યા સન્માનિત
PM Narendra Modi Mauritius Visit:મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક (PM Modimauritiusvisit)સન્માન 'ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ Rન્ડિયન ઓશન' એનાયત કરવાની જાહેરાત કરી. પીએમ મોદી મોરેશિયસનું સર્વોચ્ચ (PM Modimauritius)સન્માન મેળવનારા પહેલા ભારતીય બન્યા છે. રામગુલામે પોર્ટ લુઇસમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી