ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીને મળ્યો પહેલો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ, કહ્યું – કર્મમાં પણ મારા કરતા મોટા હતા દીદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે મુંબઈમાં 80મા વાર્ષિક માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહમાં રાષ્ટ્ર અને સમાજ માટે તેમની નિઃસ્વાર્થ સેવા માટે પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર મળ્યો હતો. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે લતા દીદી માત્ર ઉંમરમાં જ નહીં પણ કર્મથી પણ મારા કરતા મોટા હતા. javascript:nicTemp(); લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારની સ્થાપના સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરની સ્મૃતિ àª
01:08 PM Apr 24, 2022 IST | Vipul Pandya

વડાપ્રધાન નરેન્દ્ર
મોદીને રવિવારે મુંબઈમાં
80મા વાર્ષિક માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહમાં રાષ્ટ્ર અને
સમાજ માટે તેમની નિઃસ્વાર્થ સેવા માટે પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર મળ્યો
હતો. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે લતા દીદી માત્ર ઉંમરમાં જ નહીં પણ કર્મથી પણ
મારા કરતા મોટા હતા. 

javascript:nicTemp();

લતા દીનાનાથ
મંગેશકર પુરસ્કારની સ્થાપના સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરની સ્મૃતિ અને સન્માનમાં
કરવામાં આવી હતી.
જેઓ લતા દીદી તરીકે ઓળખાય છે. જેનું 6 ફેબ્રુઆરીએ 92 વર્ષની વયે અવસાન થયું હતું. માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ
પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે
કે
આ એવોર્ડ દર વર્ષે માત્ર એક વ્યક્તિને
જ આપવામાં આવશે જેણે દેશ, દેશના લોકો અને સમાજ માટે સંપૂર્ણ યોગદાન આપ્યું છે. 
પીએમ મોદીનો ઉલ્લેખ
કરતા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે
, તેઓ એક આંતરરાષ્ટ્રીય રાજનેતા છે જેમણે ભારતને વૈશ્વિક નેતૃત્વના
માર્ગ પર મૂક્યું છે. આપણા પ્રિય રાષ્ટ્રના દરેક પાસાઓ અને પરિમાણમાં જે અદ્ભુત
પ્રગતિ થઈ રહી છે. તે ખરેખર આપણા મહાન રાષ્ટ્રના હજારો વર્ષોના ભવ્ય ઇતિહાસમાં
જોયેલા મહાન નેતાઓમાંના એક છે.

 

Tags :
GujaratFirstLataDinanathMangeshkarawardLataMangeshkarPMModi
Next Article