Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bengaluru થી PM મોદીએ તેજસ લડાકૂ વિમાનમાં ભરી ઉડાન

વડાપ્રધાને બેંગલુરુમાં HAL ની મુલાકાત દરમિયાન ફાઈટર એરક્રાફ્ટ તેજસ ફાઈટરમાં ઉડાન ભરી હતી. તેની કેટલીક તસવીરો સામે આવી છે. એચએએલની મુલાકાત વખતે પીએમ મોદીએ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સમીક્ષા કરી હતી. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં 12 અદ્યતન Su-30MKI ફાઇટર એરક્રાફ્ટની ખરીદી માટે સરકારી માલિકીની...
03:57 PM Nov 25, 2023 IST | Hiren Dave

વડાપ્રધાને બેંગલુરુમાં HAL ની મુલાકાત દરમિયાન ફાઈટર એરક્રાફ્ટ તેજસ ફાઈટરમાં ઉડાન ભરી હતી. તેની કેટલીક તસવીરો સામે આવી છે. એચએએલની મુલાકાત વખતે પીએમ મોદીએ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સમીક્ષા કરી હતી. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં 12 અદ્યતન Su-30MKI ફાઇટર એરક્રાફ્ટની ખરીદી માટે સરકારી માલિકીની HALને ટેન્ડર બહાર પાડ્યું હતું.

 

 

 

Tags :
BengaluruFighterPlaneGujaratFirstPMModiTejas
Next Article