PM Modi Birthday : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યાદગાર સંબોધન
આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર તેમણે દિલ્હીમાં વિશ્વ કક્ષાના કોન્ફરન્સ સેન્ટર 'યશોભૂમિ'નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે લોકલ ફોર વોકલમાં વધુ એક શબ્દ ગ્લોબલ ઉમેર્યો હતો. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં અનેક તહેવારો...
05:54 PM Sep 17, 2023 IST
|
Hardik Shah
આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર તેમણે દિલ્હીમાં વિશ્વ કક્ષાના કોન્ફરન્સ સેન્ટર 'યશોભૂમિ'નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે લોકલ ફોર વોકલમાં વધુ એક શબ્દ ગ્લોબલ ઉમેર્યો હતો. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં અનેક તહેવારો છે. તેથી લોકો સ્થાનિક ઉત્પાદનો ખરીદે. આ સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બનાવશે. વડાપ્રધાન મોદીએ ઘણીવાર પોતાના સંબોધનથી લોકોને પ્રભાવિત કર્યા છે. ત્યારે આવો આજે આપણે તેમના જન્મદિવસે તેમના અંમુક યાદગાર સંબોધનને જોઇએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.