Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નેપાળમાં પ્લેન ક્રેશની ઘટનાઓ ભૂતકાળમાં પણ અનેક વખત, જાણો કઈ હતી આ એરલાઈન્સ

નેપાળમાં પ્લેન ક્રેશની ઘટનાઓ ભૂતકાળમાં પણ અનેક વખત સામે આવી ચૂકી છે. આ અગાઉ પણ પોખરાથી જોમસોમના રૂટ પર ઉડતી ફ્લાઇટ બે વખત દુર્ઘટનાગ્રસ્ત થઇ ચૂકી છે. વર્ષ 2012 અને 2016માં આ રૂટની ફ્લાઇટ્સ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. જેમાં 2016માં પ્લેનમાં સવાર તમામ 23 લોકોના મોત થયા હતા. જ્યારે 2012માં પ્લેનમાં સવાર 21 લોકોમાંથી 15ના મોત થયા હતા. આવો એક નજર કરીએ નેપાળમાં થયેલા પ્લેન ક્રેશના ઇતિહાસ પર..નેપાળમાં પ્લેન
નેપાળમાં પ્લેન ક્રેશની ઘટનાઓ ભૂતકાળમાં પણ અનેક વખત  જાણો કઈ હતી આ એરલાઈન્સ
નેપાળમાં પ્લેન ક્રેશની ઘટનાઓ ભૂતકાળમાં પણ અનેક વખત સામે આવી ચૂકી છે. આ અગાઉ પણ પોખરાથી જોમસોમના રૂટ પર ઉડતી ફ્લાઇટ બે વખત દુર્ઘટનાગ્રસ્ત થઇ ચૂકી છે. વર્ષ 2012 અને 2016માં આ રૂટની ફ્લાઇટ્સ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. જેમાં 2016માં પ્લેનમાં સવાર તમામ 23 લોકોના મોત થયા હતા. જ્યારે 2012માં પ્લેનમાં સવાર 21 લોકોમાંથી 15ના મોત થયા હતા. આવો એક નજર કરીએ નેપાળમાં થયેલા પ્લેન ક્રેશના ઇતિહાસ પર..
નેપાળમાં પ્લેન ક્રેશનો ઇતિહાસ 
Advertisement

  • દુર્ઘટનાની તારીખઃ માર્ચ 12, 2018
એરલાઇન્સઃ યૂએસ-બાંગ્લા 
ફલાઇટઃ  ઢાકા-કાઠમંડુ 
સવાર લોકોઃ 71
મોત          51 
  • દુર્ઘટનાની તારીખઃ ફેબ્રુઆરી 24 2016 
એરલાઇન્સઃ તારા એર 
ફ્લાઇટઃ પોખરા-જોમસોમ 
કુલ સવાર લોકો : 23 
મોત :       23 
  • દુર્ઘટનાની તારીખઃ સપ્ટેમ્બર 28, 2012 
એરલાઇન્સઃ સીતા એર
ફ્લાઇટઃ કાઠમંડુ- લુકલા 
કુલ સવાર લોકોઃ 19 
મોત : 19  
  • દુર્ઘટનાની તારીખઃ મે 14, 2012 
એરલાઇન્સઃ અગ્નિ એર 
ફ્લાઇટઃ પોખરા-જોમસોમ 
કુલ સવાર લોકોઃ  21
મોત : 15 
  • દુર્ઘટનાની તારીખઃ ઓગસ્ટ 24  2010
એરલાઇન્સઃ અગ્નિ એર 
ફ્લાઇટઃ કાઠમંડુ-લુકલા   
કુલ સવાર લોકોઃ 14
મોત : 14 
Tags :
Advertisement

.