Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

L.D એન્જિનિયરીંગ કોલેજમાં યોજાયું પ્લેસમેન્ટ, 805 વિદ્યાર્થીઓને 10 લાખ સુધીના પેકેજ થયા ઓફર

મેં-જૂન 2022ના વિદ્યાર્થીઓ માટે યોજાયું પ્લેસમેન્ટ એલ.ડી એન્જીનીયરીંગ કોલેજના મેં-જૂન 2022ના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ યોજાયું હતું. જેમાં લગભગ 805 જેટલા વિદ્યાર્થીઓને ચાર લાખથી લઈને 10 લાખ સુધીનુ પેકેજ ઓફર કરવામાં આવ્યુ... 805 વિદ્યાર્થીઓને જોબ ઓફર કરાઇ 14 જેટલી અલગ અલગ બ્રાન્ચના 805 એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને 105 જેટલી કંપનીઓએ ગ્રેજ્યુએટ એન્જિનિયરીંગ ટ્રેઈનીની પોસ્ટ માટે જોબ ઓફર ક
l d એન્જિનિયરીંગ કોલેજમાં યોજાયું પ્લેસમેન્ટ  805 વિદ્યાર્થીઓને 10 લાખ સુધીના પેકેજ થયા ઓફર
મેં-જૂન 2022ના વિદ્યાર્થીઓ માટે યોજાયું પ્લેસમેન્ટ 
એલ.ડી એન્જીનીયરીંગ કોલેજના મેં-જૂન 2022ના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ યોજાયું હતું. જેમાં લગભગ 805 જેટલા વિદ્યાર્થીઓને ચાર લાખથી લઈને 10 લાખ સુધીનુ પેકેજ ઓફર કરવામાં આવ્યુ... 

805 વિદ્યાર્થીઓને જોબ ઓફર કરાઇ 
14 જેટલી અલગ અલગ બ્રાન્ચના 805 એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને 105 જેટલી કંપનીઓએ ગ્રેજ્યુએટ એન્જિનિયરીંગ ટ્રેઈનીની પોસ્ટ માટે જોબ ઓફર કરી 
વિવિધ પ્રકારની તાલીમ અપાઇ 
પ્લેસમેન્ટ સેલ દ્વારા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને બાયોડેટા બનાવવાની સાથે ઈન્ટરવ્યુ કેવી રીતે આપવો સહિતની વિવિધ માહિતીઓની તાલીમ આપવામાં આવી.
ટોચની કંપનીઓએ પ્લેસમેન્ટ કાર્યક્રમમાં ભાગ લીધો 
આ પ્લેસમેન્ટમાં એસેન્ચર, એલ એન્ડ ટી, અદાણી, ટોરેન્ટ, ક્રેન ઈન્ડિયા, અમૂલ, એમજી મોટર્સ, કેટ ડેટા મેટ્રિક્સ, સિમકોન, કોગા સહિતની ખ્યાતનામ કંપનીઓએ ભાગ લીધો હતો 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.