Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવરાત્રિ પહેલા જ લોકો પાણીમાં ગરબા રમતા જોવા મળ્યા, જુઓ video

નવરાત્રિના ( navratri)તહેવારને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે  લોકોમાં ભારે ઉત્સાહ  જોવા મળી રહ્યો છે. આ  તહેવાર એવો છે જેમાં નાના  બાળકો થી લઈને મોટા વયોવૃદ્ધ લોકો આ તહેવારને માણે  છે. જોકે  ઘણા  શહેરોમાં તો વેલકમ  નવરાત્રિ જેવા  કાર્યકમો  પણ યોજાઇ રહ્યા છે , ત્યારે  સોશિયલ  મીડિયા(social media) પર અમુક એવા વિડીયો  વાયરલ થઈ રહેલા છે જે લોકોને ખૂબ જ ગમી રહ્યા છે .   તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિ
નવરાત્રિ પહેલા જ લોકો પાણીમાં ગરબા રમતા  જોવા મળ્યા   જુઓ video
નવરાત્રિના ( navratri)તહેવારને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે  લોકોમાં ભારે ઉત્સાહ  જોવા મળી રહ્યો છે. આ  તહેવાર એવો છે જેમાં નાના  બાળકો થી લઈને મોટા વયોવૃદ્ધ લોકો આ તહેવારને માણે  છે. જોકે  ઘણા  શહેરોમાં તો વેલકમ  નવરાત્રિ જેવા  કાર્યકમો  પણ યોજાઇ રહ્યા છે , ત્યારે  સોશિયલ  મીડિયા(social media) પર અમુક એવા વિડીયો  વાયરલ થઈ રહેલા છે જે લોકોને ખૂબ જ ગમી રહ્યા છે .  
Advertisement

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો પાણીની અંદર ઉભા રહીને ગરબા કરતા જોવા મળે છે.  વિડીયો તમને યુવક-યુવતીઓનું એક જૂથ સ્વિમિંગ પૂલની અંદર ગરબા કરતા જોવા મળે છે. જેને જોઈને દરેક લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે.
સ્વિમિંગ પૂલની અંદર ગરબા કરતા લોકોનો આ  વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને જ્યાં કેટલાક યૂઝર્સ તેને સપોર્ટ કરી રહ્યા છે તો ઘણા યૂઝર્સ તેના પર ગુસ્સે પણ જોવા મળી રહ્યા છે.  આ  વિડીયોને સોશિયલ મીડિયા પર 46 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
Tags :
Advertisement

.