Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara માં નેતાઓ સામે પ્રજાનો વિરોધ

વડોદરા (VADODARA) વિતેલા ઘણા દિવસોથી પૂર (FLOOD - 2024) ની પરિસ્થિતીનો સામનો કરી રહ્યું હતું. ગતરોજથી પૂરના પાણી ઓસરી રહ્યા છે. ત્યારે હવે લોકોનો રોષ ધારાસભ્ય અને કોર્પોરેટર પર નિકળી રહ્યો છે. વડોદરામાં ગત મોડી સાંજે અને રાત્રે ધારાસભ્ય અને...

વડોદરા (VADODARA) વિતેલા ઘણા દિવસોથી પૂર (FLOOD - 2024) ની પરિસ્થિતીનો સામનો કરી રહ્યું હતું. ગતરોજથી પૂરના પાણી ઓસરી રહ્યા છે. ત્યારે હવે લોકોનો રોષ ધારાસભ્ય અને કોર્પોરેટર પર નિકળી રહ્યો છે. વડોદરામાં ગત મોડી સાંજે અને રાત્રે ધારાસભ્ય અને કોર્પોરેટર લોકોની વચ્ચે જતા તેમના રોષનો ભોગ બન્યા હતા. પૂરના સમયે લોકોને ધારાસભ્ય-કોર્પોરેટર પાસેથી મદદની આશ હતી. પરંતુ તે તમામ ઠગારી નીવડી હતી. એટલે હવે તેઓ લોકો વચ્ચે જતા તેમના પર રોષ ઠલવાઇ રહ્યો છે.

Advertisement

Tags :
Advertisement

.