Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : પોલીસની ગાડીમાં દારૂની મહેફિલ જનતાએ પાડી રેડ, જુઓ પછી શું થયું

Surat Police: વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે શખ્સોની કારના કાચ પણ કાળા હતા, જે પોલીસનું કામ વધુ શંકાના દાયરામાં આવી છે. લોકોની શંકા આધારે સરથાણા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને બંને શખ્સોને ધરપકડ કરી લીધા. પોલીસે ઘટનાને...
11:46 AM Sep 20, 2024 IST | VIMAL PRAJAPATI

Surat Police: વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે શખ્સોની કારના કાચ પણ કાળા હતા, જે પોલીસનું કામ વધુ શંકાના દાયરામાં આવી છે. લોકોની શંકા આધારે સરથાણા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને બંને શખ્સોને ધરપકડ કરી લીધા. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તેમની વિરુદ્ધ બે અલગ અલગ ગુનાઓ નોંધ્યા છે. પરંતુ આખરે તેમના પર કોનો હાથ છે? શું એ પોલીસની જ કાર હતી કે પછી પોલીસના નામે માત્ર ગાડી ચલાવી રહ્યા હતા અને દારૂ પીને રોફ જમાવી રહ્યાં હતા. આ બાબતે ગુજરાત પોલીસે ખાસ ધ્યાન લેવાની જરૂર છે.

Tags :
Gujarati NewsSurat PoliceSurat Police CarSurat Police Car viral Video
Next Article