Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે પૈસા કમાવાની ઘણી તકો મળશે

આજનું પંચાંગતારીખ  -   05 ફ્રેબ્રુઆરી 2023, રવિવાર       તિથિ   -   મહા સુદ પૂનમ   રાશિ   -  કર્ક { ડ,હ }  નક્ષત્ર  -   પુષ્પ   યોગ  -   આયુષ્યમાન   કરણ  -   વિષ્ટિ/ભદ્ર દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:32 થી 13:16 સુધી રાહુકાળ -  17:03 થી 18:26 સુધી આજે માઘ પૂર્ણિમા છે સાથે વ્રતની પૂનમ છે આજે માઘ સ્નાન સમાપ્ત થાય છે મેષ (અ,લ,ઈ) આજે માત્ર શિક્ષણ પણ ધ્યાન કેન્દ્રિત કરીને યોગ્ય નિર્ણય લોતમને તમારી છુપાયેલી પ્રતિભા અને કà
02:21 AM Feb 05, 2023 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  -   05 ફ્રેબ્રુઆરી 2023, રવિવાર     
  તિથિ   -   મહા સુદ પૂનમ 
  રાશિ   -  કર્ક { ડ,હ } 
 નક્ષત્ર  -   પુષ્પ 
  યોગ  -   આયુષ્યમાન 
  કરણ  -   વિષ્ટિ/ભદ્ર 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત -  12:32 થી 13:16 સુધી 
રાહુકાળ -  17:03 થી 18:26 સુધી 
આજે માઘ પૂર્ણિમા છે સાથે વ્રતની પૂનમ છે 
આજે માઘ સ્નાન સમાપ્ત થાય છે 
મેષ (અ,લ,ઈ) 
આજે માત્ર શિક્ષણ પણ ધ્યાન કેન્દ્રિત કરીને યોગ્ય નિર્ણય લો
તમને તમારી છુપાયેલી પ્રતિભા અને ક્ષમતાઓને વધારવાની તક મળશે
આજે કોઈ જટિલ કામ મિત્રોની મદદથી ઉકેલાશે
તમને રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ રસ રહેશે
ઉપાય -  આજે શ્રી સૂક્તના પાઠ કરવા 
શુભરંગ – લાલ 
વૃષભ (બ,વ,ઉ) 
આજે તમારું નાણાકીય જીવન સારું રહેશે
આજે તમને પૈસા કમાવાની ઘણી તકો મળશે
ઘરમાં ખરાબ અથવા અસાંત વાતાવરણ જોવામળે 
તમારા તરફથી કંઈ પણ ખોટું કરવાનું ટાળો
ઉપાય -  આજે કનકધારા સ્તોત્રના પાઠ કરવા 
શુભરંગ – પીળો 
મિથુન (ક,છ,ઘ) 
આજે તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે
આવકની સાથે ખર્ચમાં વધારો થશે તેથી નિયંત્રણ રાખો
કોઈ કામ કરતી વખતે કોઈ ભૂલ થઈ શકે છે જેના કારણે તમારી ટીકા થાય 
બિઝનેસ સંબંધિત માર્કેટિંગ ખુબ જ કાળજીપૂર્વક કરો
ઉપાય -  આજે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા 
શુભરંગ – લીલો 
કર્ક (ડ,હ)
આજના દિવસે કોઈ પણ પ્રકારના વાદવિવાદમાં ન પડવું
કોઈ સંબંધી સાથે વિવાદ થઈ શકે છે
વેપારમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે
પરિવર્તન સંબંધિત કેટલાક કામ થશે
ઉપાય -  આજે મહાલાક્ષ્મીજીની પૂજા કરાવી 
શુભરંગ – સફેદ 
સિંહ (મ,ટ)
નોકરિયાત લોકોને ઉચ્ચ અધિકારીઓની સામે સારી છબી રહેશે
આજે તમારી ઈચ્છા મુજબ ફેરફાર થવાની સંભાવના છે
પ્રેમ સંબંધમાં નિંદા અને બદનામી થવાની સંભાવના છે તેથી સાવચેત રહો
પરિવારના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહી શકે છે 
ઉપાય -  આજે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી 
શુભરંગ – કેસરી 
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમારા પૌત્ર પૌત્રીઓ અને બાળકો વચ્ચે ખુશીનો અનુભવ કરશો
પ્રેમ સંબંધોના મામલામાં ભાગ્ય તમારો સાથ આપશે
આજે તમારે આહાર અને દિનચર્યા ખૂબ જ વ્યવસ્થિત રાખવી જોઈએ
બદલાતા હવામાન અને પ્રદૂષણથી સ્વાસ્થ્યને અસર થઈ શકે છે
ઉપાય -  આજે પીપળના ઝાડની પૂજા કરવી 
શુભરંગ – લીલો 
તુલા (ર,ત) 
આજે તમારો સમય રાજનીતિ અને ધાર્મિક કાર્યોમાં રહેશે
આજે માનસિક રીતે સકારાત્મક ઊર્જાનો અનુભવ કરશો
બાળકોની સમસ્યાઓ ઉકેલવામાં થોડો સમય કાઢો
આજે વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી પડી શકે છે
ઉપાય -  આજે ભગવાન વિષ્ણુને ખીર અર્પણ કરવી 
શુભરંગ – ગુલાબી 
વૃશ્ચિક (ન,ય) 
આજના દિવસે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે
આજનો દિવસ કેટલાક અણધાર્યા લાભ લઈને આવી રહ્યો છે
આજે અટવાયેલા રાજકીય કામ થઈ શકે છે
પરિવાર અને સંબંધીઓમાં તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે 
ઉપાય -  આજે પીપળના મૂળમાં દૂધ અર્પણ કરવું 
શુભરંગ –  મરુન 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કોઈપણ કાર્ય શાંતિથી વિચારીને પૂર્ણ કરો
કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારી ધીરજ ગુમાવવી યોગ્ય નથી
આજે પારિવારિક જીવન સામાન્ય રહી શકે છે
આજે ગેસ અને કબજિયાતને કારણે દિનચર્યા ખોરવાઈ શકે છે 
ઉપાય – આજે પીપળના મૂળમાં ઘીનો દીવો કરવો 
શુભરંગ –  પીળો 
મકર (ખ,જ)
આજે તમારે સફળ થવા માટે તમારી ઉર્જા એકત્રિત કરવાની જરૂર છે
તમારા મનોબળથી સકારાત્મક પરિણામો મેળવી શકો છો
તળાવ અને ગુસ્સો જેવી પરિસ્થિતિઓ અમુક સમયે પ્રબળ બની શકે છે
આજે તમને નબળાઈ અને સાંધામાં દુખાવો થઈ શકે છે
ઉપાય  -  આજે મંદિરમાં 11 પીળા કોડિયામાં દીવા કરવા 
શુભરંગ – કાળો 
કુંભ (ગ,શ,સ,ષ)
આજે પૈસાની બાબતમાં બાંધછોડ ન કરવી
લાંબા સમય પછી પરિવાર સાથે મોજ મસ્તી કરવામાં દિવસ પસાર થાય
આજે તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો
તમને પ્રગતિના નવા રસ્તાઓ મળી શકે છે 
ઉપાય -  આજે મંદિરમાં 11 લાલ કોડિયામાં દીવા કરવા 
શુભરંગ – વાદળી 
મીન (દ,ચ,ઝ,થ)
આજે ભાગ્ય ના સિતારા પ્રબળ બનશે
તમારા અટવાયેલા કામને ગતિ આપશે
ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન પર ધ્યાન આપો
પ્રેમ સંબંધમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરો
ઉપાય –  આજે લક્ષ્મી-નારાયણની પૂજા કરવી 
શુભરંગ – ગોલ્ડન 
આજનો મહામંત્ર -  ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ 
                      શ્રીં હ્રીં શ્રીં મહાલાક્ષ્મ્યૈ નમઃ  ||  
Tags :
BhaviDarshanGujaratFirstRashiBhavisya
Next Article