Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે આનંદદાયી સારા સમાચાર મળે

તારીખ  -   12 જાન્યુઆરી 2023, ગુરુવાર          તિથિ   -   પોષ વદ પાંચમ   રાશિ   -   સિંહ [ મ,ટ ]  નક્ષત્ર  -   પૂર્વાફાલ્ગુની   યોગ  -   સૌભાગ્ય  કરણ  -    ગર દિન વિશેષ અભિજીત મૂહુર્ત – 12:27 થી 13:09 સુધી   રાહુકાળ :-  14:08 થી 15:29 સુધી આજે સ્વામી વિવેકાનંદ જયંતિ છે આજે મંગળ માર્ગી થાય છે મેષ (અ,લ,ઈ) પત્નીની સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છેઅટકેલા કામ પૂરાં થશેપ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશેપેટ સંબધિત સમસ્યા રહે 
12:46 AM Jan 12, 2023 IST | Vipul Pandya
તારીખ  -   12 જાન્યુઆરી 2023, ગુરુવાર        
  તિથિ   -   પોષ વદ પાંચમ 
  રાશિ   -   સિંહ [ મ,ટ ] 
 નક્ષત્ર  -   પૂર્વાફાલ્ગુની 
  યોગ  -   સૌભાગ્ય
  કરણ  -    ગર 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત – 12:27 થી 13:09 સુધી   
રાહુકાળ :-  14:08 થી 15:29 સુધી 
આજે સ્વામી વિવેકાનંદ જયંતિ છે 
આજે મંગળ માર્ગી થાય છે 
મેષ (અ,લ,ઈ) 
પત્નીની સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છે
અટકેલા કામ પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબધિત સમસ્યા રહે 
ઉપાય – આજે દત્તબાવનીના પાઠ કરવા  
શુભરંગ – ગુલાબી 
વૃષભ (બ,વ,ઉ) 
આજે પૈસા સંબધિત ખર્ચ થશે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મૂડ બગડી શકે છે 
ઉપાય -  દત્તાત્રેય 108 નામના પાઠ કરવા 
શુભરંગ – સફેદ 
મિથુન (ક,છ,ઘ) 
આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય -  મંદિરમાં પીળા વસ્ત્રોના દાન કરવા 
શુભરંગ – પીળો 
કર્ક (ડ,હ)
પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ લેવો
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા રહે 
ઉપાય -  બ્રાહ્મણને ચણાની દાળનું દાન કરવું 
શુભરંગ – બ્રાઉન રંગ 
સિંહ (મ,ટ)
શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
ઉપાય -  રીયલ કેસરનું દાન કરવું 
શુભરંગ – ગોલ્ડન રંગ 
કન્યા (પ,ઠ,ણ) 
તમારી વાતચીતની શેલી તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું 
ઉપાય -  હળદરની ગાઠનું દાન કરવું 
શુભરંગ – આછો વાદળી 
તુલા (ર,ત) 
રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે 
ઉપાય -  ગુરુ અષ્ટકના પાઠ કરવા 
શુભરંગ – કાળો 
વૃશ્ચિક (ન,ય) 
અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે 
ઉપાય -   શ્રી દત્તાત્રેયના 1008 નામના પાઠ કરવા  
શુભરંગ –  પર્પલ રંગ 
ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
આર્થિક લાભની તક મળશે
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
ઉપાય -  સ્ફટીકની માળાથી શ્રીં દ્રાં નમઃ || મંત્ર જાપ કરવા 
શુભરંગ –  નારંગી રંગ 
મકર (ખ,જ)
તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય 
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય  -  દત્તાત્રેય ભગવાનને સફેદ ચંદનનું દાન કરવું 
શુભરંગ – ખાકી કલર 
કુંભ (ગ,શ,સ,ષ)
તમારી ચિંતા દુર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે 
ઉપાય -  ભગવાન દત્તાત્રેયને ખીર અર્પણ કરવી 
શુભરંગ – મરુન રંગ 
મીન (દ,ચ,ઝ,થ)
આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય 
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે 
ઉપાય –  ભગવાન દત્તાત્રેય ગુગ્ગળનો ધૂપ અર્પણ કરવું 
શુભરંગ – ઘાટો પીળો રંગ 
આજનો મહામંત્ર -  ૐ એૈ શ્રીં બૃહસ્પતયે નમઃ || 
Tags :
BhaviDarshanGujaratFirstRashiBhavisya
Next Article