Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકો આજે માનસિક સુખ અને શાંતિનો અનુભવ કરશે

આજનું પંચાંગતારીખ :- 01 ડિસેમ્બર 2022, ગુરુવાર   તિથિ :- માગશર સુદ આઠમ ( 07:21 પછી નોમ 06:14 પછી દશમ )   રાશિ :- કુંભ ગ,સ,શ,ષ ( 23:48 પછી મીન )  નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદ ( 05:44 પછી ઉત્તરાભાદ્રપદ )   યોગ :- હર્ષણ ( 09:34 પછી વજ્ર )   કરણ :- બાલવ ( 18:43 પછી કૌલવ 06:14 પછી તૈતિલ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 07:08 સૂર્યાસ્ત  :-  સાંજે 17:50 અભિજીત મૂહૂર્ત :- 12:07 થી 12:50 સુધી રાહુકાળ :- 13:49 થી 15:09 સુધી આજે દુર્ગાષ્ટમી છે આજે નોમનો ક્ષય છે આંજે રવિયોગ અહà«
01:48 AM Dec 01, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ :- 01 ડિસેમ્બર 2022, ગુરુવાર 
  તિથિ :- માગશર સુદ આઠમ ( 07:21 પછી નોમ 06:14 પછી દશમ ) 
  રાશિ :- કુંભ ગ,સ,શ,ષ ( 23:48 પછી મીન ) 
 નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદ ( 05:44 પછી ઉત્તરાભાદ્રપદ ) 
  યોગ :- હર્ષણ ( 09:34 પછી વજ્ર ) 
  કરણ :- બાલવ ( 18:43 પછી કૌલવ 06:14 પછી તૈતિલ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 07:08 
સૂર્યાસ્ત  :-  સાંજે 17:50 
અભિજીત મૂહૂર્ત :- 12:07 થી 12:50 સુધી 
રાહુકાળ :- 13:49 થી 15:09 સુધી 
આજે દુર્ગાષ્ટમી છે 
આજે નોમનો ક્ષય છે 
આંજે રવિયોગ અહોરાત્રી સુધી 
મેષ (અ,લ,ઈ)
આવકમાં વધારો થવાની શક્યતા છે
બિઝનેસમાં વધારો થવાની શક્યતા છે
તમારા આર્થિક પાસાને મજબૂત બનાવશે
કામ કરવાની શૈલી માં સુધારો થશે
વૃષભ (બ,વ,ઉ) 
નવી નોકરીની ઓફર મળી શકે છે
બિઝનેસમાં મોટો સોદો ફાઇનલ થઈ શકે તેમ છે
ભવિષ્યમાં લાભ મળી શકે તેમ છે 
તમને પૈસા મળવાની સંભાવના છે 
મિથુન (ક,છ,ઘ) 
બિઝનેસમાં વધારો હોય તો આ સમય અનુકૂળ છે
આજે નોકરીમાં બઢતીની શક્યતા છે
વેપાર ધંધાને લઈ ને યાત્રાના યોગ બની રહ્યા છે
ભવિષ્યમાં લાભ મળી શકે તેમ છે 
કર્ક (ડ,હ)
તમે માનસિક સુખ અને શાંતિ નો અનુભવ કરશો
તમારા વિવાહિત જીવન સારું રહેશે
તમને અધિકારીઓ મદદ કરશે
આજે કરિયરમાં બદલાવ આવી શકે છે
સિંહ (મ,ટ)
વેપારીઓના કામમાં વધારો થાય
કાર્યસ્થળ પર વાતાવરણ સારું રહેશે
તમને આગળ વધવાની તક મળશે
તમે નવી કાર ખરીદી શકો છો 
કન્યા (પ,ઠ,ણ) 
આજે સ્થળાંતરની શક્યતા છે
તમને શોલ્ડરનો દુખાવો થાય
વધારે પડતું તમારું જ ચાલે તેવા પ્રયત્ન કરવા નહિ
અન્ય લોકોની લાગણીઓને સમજવી
તુલા (ર,ત) 
અન્ય વ્યક્તિનું આગમન થાય
તમારો ઇગો ઇશ્યુ આવી શકે છે
પોતાની વાત પોતાના પાર્ટનર સાથે શેર કરો
તમારી રેલિશનશિપ સારી રહેશે
વૃશ્ચિક (ન,ય) 
જૂનું કામ નવી રીતે કરવા માટે પ્રયત્ન કરવો
કોઈના પર વધુ ભરોશો કરવો નહિ
પોતાના સ્વાર્થ ખાતર તમારા નજીકના લોકો જ તમારો ફાયદો લેશે
બને તેટલા વધુ ધાર્મિક પુસ્તકો વાંચવા
ધન (ભ,ધ,ફ,ઢ)
માથાના દુઃખાવા ની તકલીફ રહી શકે છે
નજીકના લોકોને સપોર્ટ કરવો
લાંબા સમયથી કોઈ તકલીફ હોય તો તેમાંથી છુટકારો મળી શકે છે
તમને આવતા વિચારો પર વિશ્વાસ કરવો 
મકર (ખ,જ)
અએ યાત્રાકરવાથી ફાયદો થાય 
સ્વાસ્થય બાબતે થોડું ચિંતાજનક વાતાવરણ રહે 
તમારા પાર્ટનર સાથે મનમેળ સારું રહેશે
તમને પગની તકલીફ રહેશે
કુંભ (ગ,શ,સ,ષ)
માત્ર પૈસા પાછળ ધ્યાન કેન્દ્રીત કરવાથી તબિયત બગડી શકે છે
આસમય ગાળામાં બોસનો સહયોગ પ્રાપ્ત થાય
આજે લડાઈ ઝગડાથી બચવું
માઇગ્રેનના દર્દીઓને સતર્ક રહેવું
મીન (દ,ચ,ઝ,થ)
આજે ધીરજથી કામ લેવું સારું રહેશે
ભાઈ સાથે વિવાદના કરવો
અકસ્માત થવાની શક્યતા છે
ગુસ્સા પર નિયંત્રણ રાખવું
આજનો મહામંત્ર :- ૐ હે ગૌરી શંકરધંગી યથા તવં શંકરપ્રિયા | 
                     તથા માં કુરુ કલ્યાણી કાન્તકાન્તમ્ સુદુર્લભં || આ મંત્ર જાપથી યોગ્ય જીવન સાથી મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું દુર્ગાષ્ટમીનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે કુલદેવની પૂજા કરાવી 
આજે નવાર્ણ મંત્ર જાપથી આંતરિક ઉર્જામાં  વધારો થાય 
આજે ઘરે બ્રાહ્મણ દ્વારા ચંડીપાઠ કરાવવા
Tags :
BhaviDarshanGujaratFirstRashiRashiBhavisya
Next Article