Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોએ આજે મતભેદથી દૂર રહેવું

આજનું પંચાંગતારીખ :- 05 ઑગસ્ટ 2022, શુક્રવાર   તિથિ :- શ્રાવણ સુદ આઠમ ( 03:56 પછી નોમ )   રાશિ :- તુલા ( ર,ત )  નક્ષત્ર :- સ્વાતિ ( 18:38 પછી વિશાખા )   યોગ :- શુભ ( 14:53 પછી શુક્લ )   કરણ :- વિષ્ટિ/ભદ્ર ( 16:36 પછી બવ 03:56 પછી બાલવ )  દિન વિશેષ સૂર્યોદય :- સવારે  06:12 સૂર્યાસ્ત :-  સાંજે  19:19 અભિજીત મૂહૂર્ત :- 12:19 થી 13:12 સુધી રાહુકાળ :- 11:07 થી 12:46 સુધી આજે દુર્ગાષ્ટમી છે આજે જીવંતિકા પૂજનનું મહત્વ છે આજે દગ્ધોદય છે સૂર્યોદય થી 27:57 સુધી રહેà
02:18 AM Aug 05, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ :- 05 ઑગસ્ટ 2022, શુક્રવાર 
  તિથિ :- શ્રાવણ સુદ આઠમ ( 03:56 પછી નોમ ) 
  રાશિ :- તુલા ( ર,ત ) 
 નક્ષત્ર :- સ્વાતિ ( 18:38 પછી વિશાખા ) 
  યોગ :- શુભ ( 14:53 પછી શુક્લ ) 
  કરણ :- વિષ્ટિ/ભદ્ર ( 16:36 પછી બવ 03:56 પછી બાલવ )  
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે  06:12 
સૂર્યાસ્ત :-  સાંજે  19:19 
અભિજીત મૂહૂર્ત :- 12:19 થી 13:12 સુધી 
રાહુકાળ :- 11:07 થી 12:46 સુધી 
આજે દુર્ગાષ્ટમી છે 
આજે જીવંતિકા પૂજનનું મહત્વ છે 
આજે દગ્ધોદય છે સૂર્યોદય થી 27:57 સુધી રહેશે 
આજે વૈધૃતિ મહાપાત છે 21:22 થી 26:08 સુધી રહેશે  
મેષ (અ,લ,ઈ)
જમીન મકાનથી ફાયદો થાય
તમારી સખત મહેનત રંગ લાવે
તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે
આજે કોર્ટ કચેરીથી દુર રહેવું
વૃષભ( બ,વ,ઉ)
આજે તમારે કીમતી વસ્તુનું ધ્યાન રાખવું
આજે મતભેદથી દૂર રહેવું
નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે
આજે તમને એકાંતમાં રહેવું ગમે
મિથુન (ક,છ,ઘ,)
આજે તમારે સંઘર્ષ થવાની સંભાવના છે
મોસાળ પક્ષથી ફાયદો જણાય
આજે તમારું નાણાકીય પક્ષ મજબૂત દેખાશે
જીવનસાથી જોડે મતભેદ થાય
કર્ક (ડ,હ)
આજે તમને સામાજિક કાર્યો આકર્ષે
મગજના વિચારો પર કાબુ રાખવો
માનસિક અશાંતિ સર્જાશે
તમને સ્નાયુઓનો દુખાવો રહે
સિંહ (મ,ટ)
તમારા જીવનમાં નવા વળાંક આવે
ધનહાનીન થાય તેનું ધ્યાન રાખવું
તમારા પ્રિય પાત્રનો કોલ આવશે
આજે સારા કાર્ય કરવા માટે સમય ફાળવશો
કન્યા (પ,ઠ,ણ )
મોસાળ પક્ષથી લાભ થાય
તમે માનસિક રીતે મજબૂત બનશો
તમને આજે આળસ આવે
શરદી ઉધરસ જેવી તકલીફ રહેશે
તુલા (ર,ત)
આજે તમારા લગ્ન જીવનમાં ખુશી આવે
પ્રેમ જીવન ગતિશીલ રહેશે
તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો
આજે દાન પુણ્ય થાય
વૃશ્ચિક  (ન,ય)
આજે તમારા કામના સ્થળે વખાણ થાય
યોગ અને ધ્યાનનો સહારો લો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
એકંદરે દિવસ આજે આનંદમય જાય
ધન ( ભ,ધ,ફ,ઢ)
કાર્યોને જલ્દીથી ઉકેલવા પ્રયત્ન કરો
આજે તમારું વર્તન તમારું મૂળ બગાડી શકે
મિત્રો સાથે દિવસ આનંદમય રહે
શેર બજારના વ્યાપારી લોકોએ વિચારીને નિર્ણય લેવા
મકર ( ખ,જ)
નોકરીના કાર્યક્ષેત્ર પરિવર્તન આવી શકે છે
બિનજરૂરી વિવાદોથી મૂંઝવણ થઈ શકે છે
તમારે લાંબા પ્રવાસ પર જવું પડે
માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે
કુંભ ( ગ,સ,શ,)
આજે આખો દિવસ વ્યસ્ત રહેશો
આજે તમે નવી વાતની રજૂઆત કરી શકો છો
આજે તમને માથાનો દુખાવો રહે
વાણીનો પ્રભાવ વધશે
મીન ( દ,ચ,ઝ,થ )
આજે તમને ધન મેળવવા નવા વિચાર આવે
ભાઈઓને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે
નોકરીમાં વિદેશ પ્રવાસની તક મળી શકે છે
આજે આવકમાં વધારો થશે
આજનો મહામંત્ર :- ૐ સર્વમંગલ માંગલ્યૈ શિવે સર્વાર્થસાધિકે |
                      શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોઙસ્તુતે ||
                      આ મંત્ર જાપથી માં દુર્ગા અને મહાકાળી પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું જીવંતિકા વ્રત ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે મહાલક્ષ્મીમાની પૂજા કરાવી સાથે આજે લાલ વસ્ત્ર ધારણ કરવા 
આજે પીળા વસ્ત્ર અને વસ્તુનો ત્યાગ કરવો 
આજે શેરડીના રસથી શિવજી પર અભિષેક કરવું જેથી આપણે સારા લાભ મળે
Tags :
BhaviDarshanGujaratFirstRashiRashiBhavisya
Next Article