Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોએ આજે શેર-બજારમાં ધ્યાન રાખવું

આજનું પંચાંગતારીખ  :-  02 ઓગસ્ટ 2022, મંગળવાર     તિથિ :-  શ્રાવણ સુદ પાંચમ ( 05:41 પછી છઠ્ઠ )     રાશિ :-  કન્યા ( પ,ઠ,ણ )  નક્ષત્ર :-  ઉત્તરા ફાલ્ગુની ( 17:29 પછી હસ્ત )     યોગ :-  શિવ ( 18:38 પછી સિદ્ધ )    કરણ  :-  બવ ( 17:31 પછી બાલવ 05:41 પછી કૌલવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે  06:11 સૂર્યાસ્ત :-  સાંજે  19:21 અભિજીત મૂહૂર્ત  :-  12:19 થી 13:12 સુધી રાહુકાળ :- 16:03 થી 17:42 સુધી આજે નાગ પૂજનનું મહત્વ છે ખાસ દક્ષિણ ગુજરાતમાં આજે મંગળ ગૌરી પૂજા છે આજે àª
02:22 AM Aug 02, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  :-  02 ઓગસ્ટ 2022, મંગળવાર 
    તિથિ :-  શ્રાવણ સુદ પાંચમ ( 05:41 પછી છઠ્ઠ ) 
    રાશિ :-  કન્યા ( પ,ઠ,ણ )
  નક્ષત્ર :-  ઉત્તરા ફાલ્ગુની ( 17:29 પછી હસ્ત ) 
    યોગ :-  શિવ ( 18:38 પછી સિદ્ધ ) 
   કરણ  :-  બવ ( 17:31 પછી બાલવ 05:41 પછી કૌલવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે  06:11 
સૂર્યાસ્ત :-  સાંજે  19:21 
અભિજીત મૂહૂર્ત  :-  12:19 થી 13:12 સુધી 
રાહુકાળ :- 16:03 થી 17:42 સુધી 
આજે નાગ પૂજનનું મહત્વ છે ખાસ દક્ષિણ ગુજરાતમાં 
આજે મંગળ ગૌરી પૂજા છે 
આજે ઋક શ્રાવણી યજુર્વેદી શ્રાવણી પણ કહેવાય  
મેષ (અ,લ,ઈ) 
આજે સાંજ પછીનો સમય શુભ રહે 
આજે રોકાયેલા ધન તમને પાછા મળે 
આજે સંપૂર્ણ દિવસ કાર્યમાં વ્યસ્ત રહેશો 
પરિવારને તમારા મનની વાત કરશો 
વૃષભ (બ,વ,ઉ) 
તમારા સપનાઓ સાકાર થાય 
આજે સારા લાભ મળી શકેછે 
આજે લગ્ન યોગ પ્રબળ બને 
તમે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખશો 
મિથુન (ક,છ,ઘ) 
તમારા બાળકોનું ધ્યાન રાખવું 
આજે નવા ખર્ચાઓમાં  વધારો થાય 
આજે ઘરમાં લાભ જણાય 
વ્યાપારમાં વધુ વ્યસ્ત રહેશો 
કર્ક (ડ,હ)
આજે ધન રોકાણમાં ફાયદો જણાય 
આજે શેર-બજારમાં ધ્યાન રાખવું 
પ્રવાસના યોગ પ્રબળ બને 
આજે કાર્યમાં સંતોષ રાખવો 
સિંહ (મ,ટ)
આજે ધન ખર્ચામાં વધારો થાય 
તમારા કામમાં નવા ફેરફાર કરશો 
તમારા અધૂરા કાર્ય પૂર્ણ થાય 
જીવનસાથી જોડે આનંદમય દિવસ રહે 
કન્યા (પ,ઠ,ણ) 
આજે વિચારોપર નિયંત્રણ રાખો 
લાંબા સમયથી બાકી રહેલ કાર્ય પૂર્ણ થાય 
લગ્નજીવનમાં નવો વણાંક આવે 
આજે મૈન્ગ્રેન જેવા માથામાં દૂખાવા થાય 
તુલા (ર,ત) 
આજે ખોટી ચિંતા કરવી નહિ 
સાધન ચલાવતા ધ્યાન રાખવું 
આજે માતા-પિતાનું ધ્યાન રાખવું 
આજે આળસમાં દિવસ પસાર કરશો 
વૃશ્ચિક (ન,ય) 
આજે ધન લાભના યોગ વધે 
તમને મોસાળ પક્ષથી લાભ મળે 
આજે વ્યાપારમાં નવી યોજના બનાવશો 
આજે ધન લાભ થાય 
ધન (ભ,ધ,ફ,ઢ)
તમને માનસિક શાંતિ મળે 
આજે તમે દાન પૂણ્ય કરશો 
આજે રોકાણ કાર્યમાં લાભ મળે 
પરિવારના સભ્યો સાથે મતભેદ થાય 
મકર (ખ,જ) 
આજે બિનજરૂરી વસ્તુની ખરીદી કરશો 
સગા-સંબધી જોડે આનંદ કરશો 
આજે આકસ્મિક ધન લાભ થાય 
આજે વેપારમાં લાભ મળે 
કુંભ (ગ,શ,સ,ષ)
આજનો સૂર્યોદય તમારા માટે લાભકારી રહે 
ભાઈ-બહેનોથી ફાયદો થાય 
નવા વ્યક્તિનું આગમન થાય 
આજે રોકાણ માટે દિવસ ઉત્તમ બને 
મીન (દ,ચ,ઝ,થ)
આજે મિત્રોથી લાભ થાય
આજે ધન ખર્ચ થાય 
આજે પ્રવાસના યોગ બને 
નવા કામને લઈને વાત આગળ વધે  
આજનો મહામંત્ર :- ૐ ગૌરીશંકરાય નમઃ || આ મન્ત્ર જાપથી માતા પાર્વતી પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું નાગ પાંચમનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે નાગ પાંચમ સાથે મંગળાગૌરીનો અનેરો શુભ સમન્વય છે તો આજના શુભ દિવસે શિવ – પાર્વતીજીની પૂજા કરવી જેથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થયા અને કાલસર્પ દોષ દૂર થાય
Tags :
BhaviDarshanGujaratFirstRashiRashiBhavisya
Next Article