Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકો આજે નાણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ ટાળે

આજનું પંચાંગતારીખ  :- 13 નવેમ્બર 2022, રવિવાર તિથિ :- કારતક વદ પાંચમ ( 00:51 પછી છઠ્ઠ ) રાશિ :- મિથુન ક,છ,ઘ ( 06:30 પછી કર્ક ) નક્ષત્ર :- આર્દ્રા ( 10:18 પછી પુનર્વસુ ) યોગ :- સાધ્ય ( 22:51 પછી શુભ ) કરણ  :- કૌલવ ( 11:37 પછી તૈતિલ 00:51 પછી ગર ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:52 સૂર્યાસ્ત :-   સાંજે 17:56 અભિજીત મૂહૂર્ત  :- 12:02 થી 12:46 સુધી રાહુકાળ :- 16:33 થી 17:56 સુધી આજે મંગળગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે આજે બુધગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે à
01:01 AM Nov 13, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  :- 13 નવેમ્બર 2022, રવિવાર 
તિથિ :- કારતક વદ પાંચમ ( 00:51 પછી છઠ્ઠ ) 
રાશિ :- મિથુન ક,છ,ઘ ( 06:30 પછી કર્ક ) 
નક્ષત્ર :- આર્દ્રા ( 10:18 પછી પુનર્વસુ ) 
યોગ :- સાધ્ય ( 22:51 પછી શુભ ) 
કરણ  :- કૌલવ ( 11:37 પછી તૈતિલ 00:51 પછી ગર ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:52 
સૂર્યાસ્ત :-   સાંજે 17:56 
અભિજીત મૂહૂર્ત  :- 12:02 થી 12:46 સુધી 
રાહુકાળ :- 16:33 થી 17:56 સુધી 
આજે મંગળગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે 
આજે બુધગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે 
મેષ (અ,લ,ઈ)
આજે બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
આજે તમને કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવશે
તમારે પરિવારથી દૂર રહેવું પડે
વાણીમાં કઠોરતાનો પ્રભાવ વધશે
વૃષભ (બ,વ,ઉ)
નોકરીના કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના છે
મિત્રના સહયોગથી નવો વેપાર શરૂ કરી શકાય છે
ક્રોધ અને જુસ્સાનો અતિરેક ઘટાડો
આજે તમને ભાઈઓ તરફથી સુખ મળશે 
મિથુન (ક,છ,ઘ)
તમને કોઈ પ્રોપર્ટીમાં પૈસા મળી શકે છે
બિન જરૂરી દલીલો અને ઝઘડા થઈ શકે છે
જીવન સાથેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
નોકરી ધંધામાં ધીરજ બતાવશો
કર્ક (ડ,હ)
ઘરમાં સુખ સુવિધાઓનો વિસ્તાર થશે
જીવનસાથી સાથે સમય પસાર કરવાની તક મળશે
ઘરેલુ સમસ્યાઓ તમને પરેશાન કરશે
અનુભવી લોકોની સલાહ લેશો
સિંહ (મ,ટ)
આજે નાણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ ટાળો
ઓફિસમાં સ્પર્ધકોની હિલચાલનના કારણે પરેશાની થશે
નાણાકીય બાબતો સામાન્ય કરતાં વધુ સારી રહેશે
દાંપત્યજીવનમાં મતભેદ ઊભા થવાની સંભાવના છે
કન્યા (પ,ઠ,ણ)
વેપાર માટે દિવસ સારો રહેશે
આજે તમારા કામમાં અનિશ્ચિતતા જણાય
આજે ઉદ્યોગ ધંધામાં સાતત્યતા જળવાશે
નવા લોકોને મળવામાં સાવધાની રાખો
તુલા (ર,ત)
આજે તમારી સમસ્યાથી રાહત મળી શકે તેમ છે
વિદ્યાર્થીઅભ્યાસ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત રાખે
આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં
વ્યવસાયિક ક્ષેત્રે ધનના રોકાણથી લાભ મળે
 
વૃશ્ચિક (ન,ય)
આજે નવી નોકરીની ઓફર મળી શકે છે
વ્યવસાય સબંધી બાબત તો માટે વિદેશ જઈ શકો છો
આજે સંબંધોમાં મધુરતા વધશે
આજે તમને માઈગ્રેન ની તકલીફ રહેશે
ધન (ભ,ધ,ફ,ઢ)
તમારી અંદર આવતા પરિવર્તનને સ્વીકારવાનો પ્રયાસ કરો
આજે પરિવારને લગતી સમસ્યાનો ઉકેલ આવે  
કોઈ જૂનો મુદ્દો ફરીથી તણાવ જેવું વાતાવરણ બનાવી શકે છે
તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખો
મકર (ખ,જ)
આજે અટવાયેલા પૈસા પ્રાપ્ત થઈ શકે છે
બપોર પછી કોઈ અપ્રિય સમાચાર મળીશકે 
થોડી પણ બેદરકારી નુકસાનદાઇ સાબિત થઈ શકે છે
પતિ પત્નીના સંબંધ મધુર રહી શકે છે
કુંભ (ગ,શ,સ,ષ)
તમારે લાગણીઓને સમજવાનો પ્રયાસ કરવાની જરૂર છે
આજે વારસાઈમાં વધારો થવાની શક્યતા છે
ઘરના વાતાવરણમાં ડિસિપ્લિન જળવાયેલું રહેશે
આજે વાણીપર સંયમ રાખવું 
મીન (દ,ચ,ઝ,થ)
આજે ધાર્મિક કાર્યથકી માન-સન્માન મળે  
નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો
વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ લાભ મળે 
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય થોડો નબળો રહી શકે છે
આજનો મહામંત્ર :- ૐ ક્ષિતિ પુત્રાય વિદ્મહે | લોહિતાન્ગાય ધીમહિ | 
                      તન્નો ભૌમઃ પ્રચોદયાદ || આ મંત્ર જાપ કરવાથી મંગળ દોષમાં રાહત મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું બુધગ્રહનું શુભફળ મેળવવા કય ઉપાય કરવા જોઈએ ? 
આજે બુધગ્રહને મજબુત બનાવવા ગણેશજીની ઉપાસના કરવી 
સાથે 108 વાર ૐ બુધાય નમઃ || ની માળા કરવી
આજે બ્રાહ્મણને લીલા મગનું દાન અર્પણ કરવાથી બુધગ્રહ પ્રસન્ન થાય
Tags :
BhaviDarshanGujaratFirstRashiRashiBhavisya
Next Article