ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોની આજે ખાસ વ્યક્તિ સાથે થઇ શકે છે મુલાકાત

આજનું પંચાંગતારીખ :- 11 ઓગસ્ટ 2022, ગુરુવાર  તિથિ   :- શ્રાવણ સુદ ચૌદસ ( 10:38 સુધી પૂનમ ) રાશિ   :- મકર ( ખ,જ ) નક્ષત્ર  :- ઉત્તરાષાઢા ( 18:53 પછી શ્રવણ 28:08+ પછી ધનિષ્ઠા ) યોગ   :- આયુષ્યમાન ( 15:32 પછી સૌભાગ્ય ) કરણ   :- વણિજ ( 10:38 પછી વિષ્ટિ/ભદ્ર 20:50 પછી બવ ) દિન વિશેષ સૂર્યોદય  :- સવારે 06:14 સૂર્યાસ્ત  :-  સાંજે  19:15 અભિજીત મૂહૂર્ત :- 12:19 થી 13:11 સુધી રાહુકાળ :- 14:22 થી 16:00 સુધી આજે રક્ષાબંધનનો શુભ પર્વ છે રાખડી બાંધવા ગ્રહોના હોરા પ્àª
01:48 AM Aug 11, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ :- 11 ઓગસ્ટ 2022, ગુરુવાર  
તિથિ   :- શ્રાવણ સુદ ચૌદસ ( 10:38 સુધી પૂનમ ) 
રાશિ   :- મકર ( ખ,જ ) 
નક્ષત્ર  :- ઉત્તરાષાઢા ( 18:53 પછી શ્રવણ 28:08 પછી ધનિષ્ઠા ) 
યોગ   :- આયુષ્યમાન ( 15:32 પછી સૌભાગ્ય ) 
કરણ   :- વણિજ ( 10:38 પછી વિષ્ટિ/ભદ્ર 20:50 પછી બવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય  :- સવારે 06:14 
સૂર્યાસ્ત  :-  સાંજે  19:15 
અભિજીત મૂહૂર્ત :- 12:19 થી 13:11 સુધી 
રાહુકાળ :- 14:22 થી 16:00 સુધી 
આજે રક્ષાબંધનનો શુભ પર્વ છે રાખડી બાંધવા ગ્રહોના હોરા પ્રમાણે ચાલવું શુભ મૂહુર્ત કહેવાય 
આજે ઋગ્વેદ,યજુર્વેદ,અથર્વેદ બ્રાહ્મણો માટે જનોઈ બદલવાનો શુભ દિવસ છે 
આજે વ્રતની પૂનમ છે 
આજે ઝૂલન યાત્રા સમાપ્ત થાશે  
મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ આપના માટે શુભ રહે
ક્રોધ પર સંયમ રાખવો
આરોગ્ય બાબતે ધ્યાન રાખવું
પરિવારમાં મુશ્કેલી દૂર થાય
વૃષભ (બ,વ,ઉ) 
આજનો દિવસ આપના માટે ખૂબ જ સારો રહે
ધારેલા કામ પૂર્ણ કરશો
તમને તમારા સલાહકારો સલાહ સાચી આપશે
વ્યવસાયમાં ધ્યાન રાખવું
મિથુન (ક,છ,ઘ) 
આજનો દિવસ સારો રહેશે
આજે ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય
પરિવારમાં મતભેદ દૂર થાય
આજે કોઈને પણ પૈસા આપવા નહીં
કર્ક (ડ,હ)
આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે
આજના નિર્ણય તમારા માટે લાભદાયી રહેશે
આત્મવિશ્વાસમાં વધારો થાય
નકારાત્મક વિચારોથી દૂર રહેશો
સિંહ (મ,ટ)
આજે નવા કાર્યની શરૂઆત થાય
આજે કારકીદી ક્ષેત્રે આગળ વધશો
આજે કોઈપણ કામમાં ઉતાવળ ટાળશો
માતા સાથે વિચારી મતભેદો થઈ શકે
કન્યા (પ,ઠ,ણ)
આજનો દિવસ સામાન્ય રહેશે
લવ લાઇફમાં ટેન્શન આવી શકે છે
આજે કામદાર વર્ગના લોકોની પ્રશંસા થાય
શારીરિક થાક અનુભવશો
તુલા (ર,ત) 
આજે ધાર્મિક પૂજા પાઠનું આયોજન થાય
હળવો આહાર લેવાથી ફાયદો જણાય
માનસિક તણાવની સ્થિતિ બને
કુટુંબમાં કોઈ જૂની બાબતને લઈને દલીલ થઈ શકે છે
વૃશ્ચિક (ન,ય) 
વ્યવસાયીક કાર્યોમાં સારા પરિણામ પ્રાપ્ત થશે
વેપારીઓને મહેનતનું સારું પરિણામ મળશે
વીજળી અને ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલો લોકોને લાભ પ્રાપ્ત થાય
કબજિયાતથી પેટ ખરાબ થવાની સમસ્યાઓ રહે
ધન (ભ,ધ,ફ,ઢ)
વ્યવસાય વધારવા માટે મહત્વપૂર્ણ બેઠક થવાના યોગ છે
પીઠના દુખાવાની ફરિયાદ રહે
આજના દિવસે કામ કરતા પહેલા તપાસવું જરૂરી છે 
ભાઈ બહેન સાથેના સંબંધમાં નિકટતા આવશે
મકર (ખ,જ) 
આજે મોટું રોકાણ કરવાનું ટાળો
ધંધામાં ધનહાની થવાની સંભાવના છે
તમને ભવિષ્યની ચિંતા રહે
સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આવી શકે
કુંભ (ગ,શ,સ,ષ)
આજે  સાવચેતી રાખવાની જરૂરી છે
ઉચ્ચ શિક્ષણ માટે વિદેશના યોગ બને છે
પારિવારિક સુખ સારું રહેશે
તમારું નસીબ તમને દરેક જગ્યાએ સાથ આપશે
મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ તમારા માટે સુખદ છે
આજે તમને દરેક મામલે સંતોષ અને શાંતિનો અનુભવ થાય
તમે સારા સ્વાસ્થ્યની અપેક્ષા રાખી શકો છો
તમારા વિચારો મક્કમ બનશે
આજનો મહામંત્ર :- ૐ યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ |
                      તેન ત્વાં અભિબન્ધામિ રક્ષે મા ચલ મા ચલ || આ મંત્ર જાપથી રક્ષા કવચની પ્રાપ્તિ થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું શ્રાવણ માસમાં રક્ષાબંધન વ્રત ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે રક્ષાબંધન છે તો ખાસ ભાઈ બહેનને સોના-ચાંદીના ઘરેણા , પુસ્તક અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ભેટ સ્વરૂપે આપવું જોઈએ  
નોંઘ આજે કાળા કે વાદળી રંગના કપડા પહેરવા નહિ  આમ આ ઉપાય કરવાથી ઘન વધે ઘરમાં સુખ શાંતિમાં વધારો થાય અને તમારી માનો કામના પૂર્ણ થયા
Tags :
BhaviDarshanGujaratFirstRashiRashiBhavisya
Next Article