ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને સફળતા મળવાના યોગ, વિદેશથી મળી શકે છે ખાસ ભેટ

આજનું પંચાંગ(1) તારીખ :- 21 એપ્રિલ 2022 (2) તિથિ    :- ચૈત્ર વદ પાંચમ (11:12 પછી છઠ્ઠ)(3) રાશિ    :- ધન ( ભ,ધ,ફ)(4) નક્ષત્ર   :- મૂળ (09:52 પછી પૂર્વાષાઢા)(5) યોગ     :- પરિઘ(10:52 પછી શિવ)(6) કરણ    :- તૈતિલ(11:12 પછી,ગર 21:55 પછી, વાણિજ) દિન વિશેષ • સૂર્યાસ્ત  :- સાંજે 07:03 વાગે• અભિજીત મૂહૂર્ત  :- 12.13 થી 1.4 સુધી• રાહુકાળ  :- 2.14 થી 3.50 • ભારતીય વૈશાખ માસ પ્રારંભમેષ (અ, લ, ઈ)• સમય સારો છે.• સારા સમચાર મળે.• મિલ્કત ખરીદવાની યોજના બને.• અટકેલા કાર્ય કરી શà
04:38 AM Apr 21, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ

(1) તારીખ :- 21 એપ્રિલ 2022 
(2) તિથિ    :- ચૈત્ર વદ પાંચમ (11:12 પછી છઠ્ઠ)
(3) રાશિ    :- ધન ( ભ,ધ,ફ)
(4) નક્ષત્ર   :- મૂળ (09:52 પછી પૂર્વાષાઢા)
(5) યોગ     :- પરિઘ(10:52 પછી શિવ)
(6) કરણ    :- તૈતિલ(11:12 પછી,ગર 21:55 પછી, વાણિજ) 
દિન વિશેષ 

સૂર્યાસ્ત  :- સાંજે 07:03 વાગે
અભિજીત મૂહૂર્ત  :- 12.13 થી 1.4 સુધી
રાહુકાળ  :- 2.14 થી 3.50 
ભારતીય વૈશાખ માસ પ્રારંભ
મેષ (અ, લ, ઈ)
સમય સારો છે.
સારા સમચાર મળે.
મિલ્કત ખરીદવાની યોજના બને.
અટકેલા કાર્ય કરી શકો.
વૃષભ (બ, વ , ઉ)
અટકેલા પૈસા પાછા મળે.
વેપાર ધંધા માં પ્રગતિ અપાવે.
ઈરછા પૂરી થાય.
માતા પિતા નું ધ્યાન રાખવું.
મિથુન (ક, છ, ઘ)
આત્મ વિશ્વાસ મજબૂત થાય.
વેપાર મા પ્રગતિ મેળવશો.
સફળતા મળવાના યોગ બને.
ઘર માં શાંતિ બની રહે.
કર્ક (ડ, હ)
આરોગ્યનું રક્ષણ કરવું.
મિત્ર ની વાત સાંભળી મદદ કરો.
ઓફર મળે.
ઘરના સભ્યો ની મદદ કરો.
સિંહ (મ, ટ)
આજ નો દિવસ પહેલા કરતા વધારે સારો છે.
માનસિક બીમારી દૂર થાય.
વિદેગમન કરો.
જીવન ને સાર્થક કરશો.
કન્યા (પ, ઢ, ણ)
ભૂતકાળ ને ભુલી જાઓ.
વિદેશથી ભેટ આવે.
ફરવા જાશો.
સફળતા મળે.
તુલા (ર, ત)
બહાર ના ખોરાક થી દુર રહો.
પેટમાં ગેસ જેવી તકલીફ થાય.
જીવનસાથી સાથે સમય વિતાવવો.
સફળતા મળશે
ધન (ભ, ધ, ફ, ઢ)
નોકરી ની ઑફર મળે.
જૂના રોગો દૂર થાય.
તમને બેચેની અનુભવોથા
પ્રમોશન આપવામાં આવે.
મકર (ખ, જ)
વિઘ્નો દૂર થાય.
આગળ વધો.
શાંતિ મળે.
દિવસ સારો રહેશે.
કુંભ (ગ,સ, ષ શ)
ભાગીદારી માં લાભ મળે.
વિવાદ થી દુર રહો.
શેર સટ્ટા થી વધુ લાભ થાય.
પ્રગતિ કારક યોજના અંતર્ગત વાત 
મીન (દ,ચ,ઝ,થ)
આજ નો દિવસ સારો છે.
સંતાન સંબંધી કાર્યોમાં સફળતા મળશે.
વ્યાપાર માં લાભ મળે.
પ્રવાસ નું આયોજન કરાયુ.
આજ નો મહા મહામંત્ર :- ૐ બૃહસ્પતયે નમ:( 1 માળા કરવી)
મહા ઉપાય :- ઘર માં શાંતિપૂર્ણ વાતાવરણ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ?
મીઠાના પાણી ના પોતા કરવા જોઇએ
એક માટીના કોડીયામાં ત્રણ કપૂર અને લવિંગ નો ધૂપ કરવું
Tags :
GujaratFirstRashiRashiBhavishya
Next Article