આ રાશિના જાતકોને સફળતા મળવાના યોગ, વિદેશથી મળી શકે છે ખાસ ભેટ
આજનું પંચાંગ(1) તારીખ :- 21 એપ્રિલ 2022 (2) તિથિ :- ચૈત્ર વદ પાંચમ (11:12 પછી છઠ્ઠ)(3) રાશિ :- ધન ( ભ,ધ,ફ)(4) નક્ષત્ર :- મૂળ (09:52 પછી પૂર્વાષાઢા)(5) યોગ :- પરિઘ(10:52 પછી શિવ)(6) કરણ :- તૈતિલ(11:12 પછી,ગર 21:55 પછી, વાણિજ) દિન વિશેષ • સૂર્યાસ્ત :- સાંજે 07:03 વાગે• અભિજીત મૂહૂર્ત :- 12.13 થી 1.4 સુધી• રાહુકાળ :- 2.14 થી 3.50 • ભારતીય વૈશાખ માસ પ્રારંભમેષ (અ, લ, ઈ)• સમય સારો છે.• સારા સમચાર મળે.• મિલ્કત ખરીદવાની યોજના બને.• અટકેલા કાર્ય કરી શà
આજનું પંચાંગ
(1) તારીખ :- 21 એપ્રિલ 2022
(2) તિથિ :- ચૈત્ર વદ પાંચમ (11:12 પછી છઠ્ઠ)
(3) રાશિ :- ધન ( ભ,ધ,ફ)
(4) નક્ષત્ર :- મૂળ (09:52 પછી પૂર્વાષાઢા)
(5) યોગ :- પરિઘ(10:52 પછી શિવ)
(6) કરણ :- તૈતિલ(11:12 પછી,ગર 21:55 પછી, વાણિજ)
દિન વિશેષ
• સૂર્યાસ્ત :- સાંજે 07:03 વાગે
• અભિજીત મૂહૂર્ત :- 12.13 થી 1.4 સુધી
• રાહુકાળ :- 2.14 થી 3.50
• ભારતીય વૈશાખ માસ પ્રારંભ
મેષ (અ, લ, ઈ)
• સમય સારો છે.
• સારા સમચાર મળે.
• મિલ્કત ખરીદવાની યોજના બને.
• અટકેલા કાર્ય કરી શકો.
વૃષભ (બ, વ , ઉ)
• અટકેલા પૈસા પાછા મળે.
• વેપાર ધંધા માં પ્રગતિ અપાવે.
• ઈરછા પૂરી થાય.
• માતા પિતા નું ધ્યાન રાખવું.
મિથુન (ક, છ, ઘ)
• આત્મ વિશ્વાસ મજબૂત થાય.
• વેપાર મા પ્રગતિ મેળવશો.
• સફળતા મળવાના યોગ બને.
• ઘર માં શાંતિ બની રહે.
કર્ક (ડ, હ)
• આરોગ્યનું રક્ષણ કરવું.
• મિત્ર ની વાત સાંભળી મદદ કરો.
• ઓફર મળે.
• ઘરના સભ્યો ની મદદ કરો.
સિંહ (મ, ટ)
• આજ નો દિવસ પહેલા કરતા વધારે સારો છે.
• માનસિક બીમારી દૂર થાય.
• વિદેગમન કરો.
• જીવન ને સાર્થક કરશો.
કન્યા (પ, ઢ, ણ)
• ભૂતકાળ ને ભુલી જાઓ.
• વિદેશથી ભેટ આવે.
• ફરવા જાશો.
• સફળતા મળે.
તુલા (ર, ત)
• બહાર ના ખોરાક થી દુર રહો.
• પેટમાં ગેસ જેવી તકલીફ થાય.
• જીવનસાથી સાથે સમય વિતાવવો.
• સફળતા મળશે
ધન (ભ, ધ, ફ, ઢ)
• નોકરી ની ઑફર મળે.
• જૂના રોગો દૂર થાય.
• તમને બેચેની અનુભવોથા
• પ્રમોશન આપવામાં આવે.
મકર (ખ, જ)
• વિઘ્નો દૂર થાય.
• આગળ વધો.
• શાંતિ મળે.
• દિવસ સારો રહેશે.
કુંભ (ગ,સ, ષ શ)
• ભાગીદારી માં લાભ મળે.
• વિવાદ થી દુર રહો.
• શેર સટ્ટા થી વધુ લાભ થાય.
• પ્રગતિ કારક યોજના અંતર્ગત વાત
મીન (દ,ચ,ઝ,થ)
• આજ નો દિવસ સારો છે.
• સંતાન સંબંધી કાર્યોમાં સફળતા મળશે.
• વ્યાપાર માં લાભ મળે.
• પ્રવાસ નું આયોજન કરાયુ.
આજ નો મહા મહામંત્ર :- ૐ બૃહસ્પતયે નમ:( 1 માળા કરવી)
મહા ઉપાય :- ઘર માં શાંતિપૂર્ણ વાતાવરણ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ?
• મીઠાના પાણી ના પોતા કરવા જોઇએ
• એક માટીના કોડીયામાં ત્રણ કપૂર અને લવિંગ નો ધૂપ કરવું
Advertisement