Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને વ્યાપાર ધંધામાં મળી શકે છે સારા લાભ

આજનું પંચાંગતારીખ  :-  12 ઓગસ્ટ 2022, શુક્રવાર તિથિ :-  શ્રાવણ સુદ પૂનમ ( 07:05 પછી વદ એકમ 03:46 પછી બીજ ) રાશિ :-  મકર ખ,જ, ( 14:49 પછી કુંભ ) નક્ષત્ર :-  ધનિષ્ઠા ( 01:36 પછી શતભિષા ) યોગ :-  સૌભાગ્ય ( 11:૩૪ પછી શોભન ) કરણ  :-  બવ ( 07:05 પછી બાલવ 17:23 પછી કૌલવ 03:46 પછી તૈતિલ ) દિન વિશેષ સૂર્યોદય :-  સવારે  06:15 સૂર્યાસ્ત :-   સાંજે  19:14 અભિજીત મૂહૂર્ત  :-  12:19 થી 13:11 સુધી રાહુકાળ :-  11:07 થી 12:45 સુધી આજે અમરનાથ યાત્રા સમાપ્ત થાય છે કોકિલા વ્રત સમાપ્
01:48 AM Aug 12, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  :-  12 ઓગસ્ટ 2022, શુક્રવાર 
તિથિ :-  શ્રાવણ સુદ પૂનમ ( 07:05 પછી વદ એકમ 03:46 પછી બીજ ) 
રાશિ :-  મકર ખ,જ, ( 14:49 પછી કુંભ ) 
નક્ષત્ર :-  ધનિષ્ઠા ( 01:36 પછી શતભિષા ) 
યોગ :-  સૌભાગ્ય ( 11:૩૪ પછી શોભન ) 
કરણ  :-  બવ ( 07:05 પછી બાલવ 17:23 પછી કૌલવ 03:46 પછી તૈતિલ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :-  સવારે  06:15 
સૂર્યાસ્ત :-   સાંજે  19:14 
અભિજીત મૂહૂર્ત  :-  12:19 થી 13:11 સુધી 
રાહુકાળ :-  11:07 થી 12:45 સુધી 
આજે અમરનાથ યાત્રા સમાપ્ત થાય છે કોકિલા વ્રત સમાપ્ત થાય 
આજે એકમનો ક્ષય છે 
આજે ગાયત્રી પુનઃશ્ચરણ કરવાનો ઉત્તમ દિવસ છે 
આજે પંચક પ્રારંભ થાય છે  
મેષ (અ,લ,ઈ) 
નવીન પ્રવૃત્તિ લાભકારી રહેશે
આજે પેટને લઈને નાની તકલીફો થાય
આજે પરિચિત વ્યક્તિથી તમને લાભ મળે
તમને ભૂમિ સંબંધિત લાભનીપ્રાપ્તિથાય
વૃષભ (બ,વ,ઉ) 
આજનો દિવસ તમારા માટે શુભ કારી રહે
આજે રાજકીય કાર્યોથી દૂર રહેવું
નવા આર્થિક સાધનો પર કાર્ય કરશો
આજે વ્યાપારમાંભાગ્યવર્ધકસફળતાઓ મળી શકે
મિથુન (ક,છ,ઘ) 
આર્થિક સ્થિતિ સુધારવા સારી તકો મળે
સામાજિક કાર્યોમાં સક્રિય બની શકો છો
આજે બીજા પર વધુ વિશ્વાસ મૂકશો નહીં
માતા પિતાનું સ્વાસ્થ્ય આજે સારું રહેશે
કર્ક (ડ,હ)
આજે કાર્યક્ષેત્રમાં સફળતાઓમાં વૃદ્ધિ થાય
અજય માનસિક અસ્થિરતા દૂર થાય
આજે ભૌતિક સુખ સાધનોની પ્રાપ્તિ થાય
નોકરીમાં અધિકારીઓ આપના કાર્યને મહત્વ આપે
સિંહ (મ,ટ)
વાણિજ્ય કાર્યોમાં ધ્યાન રાખવું
આજે ધાર્મિક કાર્યોમાં વિઘ્નો આવે
ધન ખર્ચ કરવામાં સાવધાની રાખવી
આજે પ્રવાસ દરમિયાન સાવધાની રાખવી
કન્યા (પ,ઠ,ણ) 
આજે કાર્ય ક્ષેત્રમાં યોગ્ય વિકાસ થાય
આજે ધન લાભના યોગ વધે
આજે પરિવારમાં મતભેદ થઈ શકે
ભાગીદારીથી વ્યાપારમાં આગળ વધવું નહીં
તુલા (ર,ત) 
આજે અટકેલા કામ પૂરા થાય
આરોગ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય
આજેવ્યાપારમાં મુશ્કેલી વધીશકે
આજે ભાગ્યનો સાથ તમને મળી શકે છે 
વૃશ્ચિક (ન,ય) 
આજે ધન લાભથી ભવિષ્ય મજબૂતબને
આજે માન સન્માનમાં વૃદ્ધિ થાય
સંતાન સંબંધીત વિષયમાં ધન ખર્ચ થાય
વ્યાપાર ક્ષેત્રે પરિવારનો સહકાર મળે
ધન (ભ,ધ,ફ,ઢ)
તમને વ્યાપાર ધંધામાં સારા લાભ મળે
આજે અણધાર્યાલાભની સંભાવના વધે
આજે તમે ચિંતા મુક્ત રહેશો
આર્થિક ક્ષેત્રે શોધ પૂર્ણ થાય
મકર (ખ,જ) 
આજે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં રસ રહે
કુટુંબ પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ મળે
આજે ધન ખર્ચ કરવામાં સાવધાની રાખવી
આજે યાત્રા તમારા માટે શુભકારી બને
કુંભ (ગ,શ,સ,ષ)
તમારો સ્વભાવ સાદગી પૂર્ણ રહે
આજે વ્યાપારમાંમહેનતથી ઊંચાઈએ પહોંચશો
લવ લાઇફમાં સમસ્યા આવી શકે
તમે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો
મીન (દ,ચ,ઝ,થ)
આજે મુશ્કેલીઓનો સામનો કરી લક્ષ્યોનેસાધસો
ધાર્મિક કાર્યોથી તમને લાભ મળે
મિલકત સંબંધિત કાર્યોમાં સક્રિય રહેશો
આજે વ્યાપાર ક્ષેત્રે ભાગીદારીઓથી લાભ મળે
આજનો મહામંત્ર :- ૐ યો દેવ સવિતાઙસ્માકમ ધિયો ધર્માદિગોચારઃ |
                         પ્રેરયત્તસ્ય તર્દ્ભગસ્તધ્વરેણ્યમુપાસ્મહે  || આ મંત્ર જાપથી બુદ્ધિ શક્તિ અને પ્રસિદ્ધિની પ્રાપ્તિ થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું શ્રાવણ માસના શુક્રવારના ક્યાં શુભ ઉપાય કરવા જોઈએ ? 
આજે શિવજીને જળમાં હળદર મિક્સ કરી અભિષેક કરવા થી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય સાથે વિચારો શુદ્ધ બને
Tags :
BhaviDarshanGujaratFirstRashiRashiBhavisya
Next Article