Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે વેપારમાં મળી શકે છે લાભ

આજનું પંચાંગતારીખ :- 03 ઓગસ્ટ 2022, બુધવાર તિથિ :- શ્રાવણ સુદ છઠ્ઠ ( 05:40 પછી સાતમ ) રાશિ :- કન્યા ( પ,ઠ,ણ ) નક્ષત્ર :- હસ્ત ( 18:24 પછી ચિત્રા ) યોગ :- સિદ્ધ ( 17:49 પછી સાધ્ય ) કરણ :- કૌલવ ( 17:45 પછી તૈતિલ 05:40 પછી ગર ) દિન વિશેષ સૂર્યોદય  :- સવારે 06:11 સૂર્યાસ્ત  :-  સાંજે 19:20 વિજય મૂહૂર્ત :- 14:57 થી 15:50 સુધી  રાહુકાળ :- 12:46 થી 14:24 સુધી આજે રાંધણ છઠ્ઠ છે ( દ,ગુ )આજે બુધ પૂજનનું મહત્વ છે આજે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્ર, કરશે વાહન મયુર છેÂ
આ રાશિના જાતકોને આજે વેપારમાં મળી શકે છે લાભ
આજનું પંચાંગ
તારીખ :- 03 ઓગસ્ટ 2022, બુધવાર 
તિથિ :- શ્રાવણ સુદ છઠ્ઠ ( 05:40 પછી સાતમ ) 
રાશિ :- કન્યા ( પ,ઠ,ણ ) 
નક્ષત્ર :- હસ્ત ( 18:24 પછી ચિત્રા ) 
યોગ :- સિદ્ધ ( 17:49 પછી સાધ્ય ) 
કરણ :- કૌલવ ( 17:45 પછી તૈતિલ 05:40 પછી ગર ) 
દિન વિશેષ 
સૂર્યોદય  :- સવારે 06:11 
સૂર્યાસ્ત  :-  સાંજે 19:20 
વિજય મૂહૂર્ત :- 14:57 થી 15:50 સુધી  
રાહુકાળ :- 12:46 થી 14:24 સુધી 
આજે રાંધણ છઠ્ઠ છે ( દ,ગુ )
આજે બુધ પૂજનનું મહત્વ છે 
આજે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્ર, કરશે વાહન મયુર છે   
મેષ (અ,લ,ઈ)
આજે કરેલા કાર્યોમાં સફળતા મળશે
આજે માતાનો સહયોગ મળશે
તમને નોકરીમાં સફળતા મળશે
આજે તબિયતમાં સુધારો જણાય
વૃષભ (બ,વ,ઉ) 
કલાના ક્ષેત્રમાં તમારી રુચિ વધશે
તમારા સ્વભવમાં થોડો ફેરફાર કરી શકશો
અચાનક મહેમાનોનું સ્વાગત કરવામાં આવે
વેપારમાં તમને લાભ મળી શકે છે 
મિથુન (ક,છ,ઘ) 
તમને નોકરીમાં સફળતા મળશે
ધાર્મિક કાર્યોમાં રસ લેશો
તમારી સમાજમાં નામના થાય
વિધાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે 
કર્ક (ડ,હ)
તમે ઓફિસમાં વધુ કામ કરશો
આજે મનને શાંતિ મળશે
પરિવાર તરફથી ફાયદો થાય
આજે સમય અનુકૂળ રહેશે 
સિંહ (મ,ટ)
તમારી આવક ઘટતી જણાય
આપના પ્રયત્નો ફળે
સ્નેહીથી મિલન થાય
આજે અગત્યનું કામ સફળ બને
કન્યા (પ,ઠ,ણ) 
સ્નેહીથી મન દુઃખ થાય
ઘન લાભમાં વિલંબ થાય
વાહનથી સાચવીને રહેજો 
કિંમતી વસ્તુની ખરીદી કરશો  
તુલા (ર,ત) 
શેરબજાર અથવા ઉદ્યોગકારોએ વિચારીને નિર્ણય લેવા
કોઈ નવીવ્યક્તિ સાથે મુલાકાત થાય 
તમને માંદગી માંથી મુક્તિ મળે
આજે નાણાંનો પ્રવાહ વધે
વૃશ્ચિક ( ન,ય )
આજના દિવસે કામમાં મતભેદ થઇ શકે 
આજે નવી તક ઊભી થાય
સાસરી પક્ષ તરફથી સારા સમાચાર મળે
તમને આર્થિક મુશ્કેલી આવે
ધન (ભ,ધ,ફ,ઢ)
કામના સ્થળે વખાણ થાય
ધાર્મિક સ્થળોની મુલાકાત થાય
આજે ધન ખર્ચ થાય
કર્મચારી વર્ગને વાદવિવાદ થાય
મકર (ખ,જ) 
લગ્ન યોગ પ્રબળ બને
પૈસા રોકાણ કરતા પહેલા સલાહ લેવી
આજે તમે વિજય પ્રાપ્ત કરશો 
તમને ઓચિંતો ધન ખર્ચ થાય 
કુંભ (ગ,શ,સ,ષ)
આજે આર્થિક લાભ થાય
અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ
પરિવાર સાથે દિવસ પસાર કરશો 
આજે વિદ્યાર્થીઓને લાભ મળે 
મીન (દ,ચ,ઝ,થ)
કોઈ અણધાયૉ‌ લાભ મળશે
તબિયતમાં ધ્યાન રાખવું
નવી નોકરીની તક મળશે
આજે સામાજિક ધાર્મિક કાર્યો થાય 
આજનો મહામંત્ર :- ૐ હ્રીં ધૃણિઃ સૂર્ય આદિત્યઃ ક્લીં ૐ || આ મંત્ર જાપથી તમારું નસીબ ચમકી શકે છે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું શ્રાવણ માસમાં બુધવારના વિશેષઉપાય ક્યાં કરવા જોઈએ ?
આજે શિવજીને પ્રસન્ન કરવા મગ અર્પણ કરવા સાથે મધથી શિવજી પર અભિષેક કરવું
Advertisement
Tags :
Advertisement

.