આ રાશિના જાતકોને આજે મળી શકે છે તેમની સમસ્યાઓનું સમાધાન
આજનું પંચાંગતારીખ :- 04 જૂન 2022, શનિવારતિથિ :- જેઠ સુદ પાંચમ ( 04:52 પછી છઠ્ઠ )રાશિ :- કર્ક ( ડ,હ )નક્ષત્ર :- પુષય ( 21:55 પછી આશ્લેષા )યોગ :- ધ્રુવ ( 04:20 પછી વ્યાઘાત )કરણ :- બવ ( 15:49 પછી બાલવ 04:52 પછી કૌલવ )દિન વિશેષ સૂર્યાસ્ત :- સાંજે 19 : 23અભિજીત મૂહૂર્ત :- 12: 11 થી 13:05 સુધી રાહુકાળ :- 09:16 થી 10:57 સુધી આજે કુંભ રાશિમાં સવારે 27:17 કલ્લાકે શનિદેવ વક્રી થશેઆજે શનિવાર અને પુષ્ય નક્ષત્ર પણ છે ખુબજ મોટો દિવસ કહેવાય મેષ (અ,લ,ઈ)àª
02:02 AM Jun 04, 2022 IST
|
Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ :- 04 જૂન 2022, શનિવાર
તિથિ :- જેઠ સુદ પાંચમ ( 04:52 પછી છઠ્ઠ )
રાશિ :- કર્ક ( ડ,હ )
નક્ષત્ર :- પુષય ( 21:55 પછી આશ્લેષા )
યોગ :- ધ્રુવ ( 04:20 પછી વ્યાઘાત )
કરણ :- બવ ( 15:49 પછી બાલવ 04:52 પછી કૌલવ )
દિન વિશેષ
સૂર્યાસ્ત :- સાંજે 19 : 23
અભિજીત મૂહૂર્ત :- 12: 11 થી 13:05 સુધી
રાહુકાળ :- 09:16 થી 10:57 સુધી
આજે કુંભ રાશિમાં સવારે 27:17 કલ્લાકે શનિદેવ વક્રી થશે
આજે શનિવાર અને પુષ્ય નક્ષત્ર પણ છે ખુબજ મોટો દિવસ કહેવાય
મેષ (અ,લ,ઈ)
કોઈ સમસ્યાનું સમાધાનમળે
આજે દોડધામમાં દિવસ પસાર થાય
નાનીમોટી પરેશાની દૂર થાય
કામના સ્થળેફાયદો જણાય
વૃષભ (બ,વ,ઉ)
નાના મોટા વાદવિવાદ થાય
ગુસ્સાપર કાબુરાખવો
પ્રેમમાં વધારો જોવા મળશે
આજે તબિયતમાં સાચવવુ
મિથુન (ક,છ,ઘ)
આર્થિક સ્થિતિ સુધરે
કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું
કોઈ નવા સમાચાર મળે
ઓચિંતો ધન ખર્ચ થાય
કર્ક (ડ,હ)
આજે કોઈ ભેટ સોગાદ મળે
ગુસ્સા પર કાબુ રાખવો
ધનની ઉણપ સર્જાય
ધનની બચત કરો
સિંહ (મ,ટ)
આજે માથાનોદુખાવો રહે
બાળપણની યાદો તાજી થાય
આર્થિક સ્થિતિબગડી શકે છે
કોઈ અતિથિઘરે આવે
કન્યા (પ,ઠ,ણ)
જીવનસાથી જોડે મતભેદ થાય
આજે નવા સંબંધબંધાય
કોઈ ચર્ચામાં ના ઊતરવું
કોઈ સાથે મતભેદના કરવો
તુલા (ર,ત)
આજે મોજ મસ્તીમાં દિવસ પસાર થાય
જમીન મકાન વેચાણના યોગ પ્રબળ છે
સાધન ચલાવતા ધ્યાન રાખવું
સાંજ પછી સારા સમાચાર મળે
વૃશ્ચિક (ન,ય)
નાણાકીય સ્થિતિમાં સુધારો થાય
નવા મિત્રો સાથેઆનંદ થાય
ઓચિંતી નવી ખરીદી થાય
પરિવારની તબિયતનું ધ્યાન રાખવું
ધન (ભ,ધ,ફ,ઢ)
આળસમાં દિવસ જાય
ધન ખર્ચ પર કાબુ રાખવો
સગા સંબંધીતરફ થી સારા સમાચાર મળે
પ્રેમ સંબંધમાંવધારો થાય
મકર (ખ,જ)
ભવિષ્યની નવી યોજના બને
મિત્રો તથા પરિવારની મદદ જણાય
આજે લગ્નયોગ પ્રબળ બનેછે
માનસિક અશાંતિ જણાય
કુંભ (ગ,શ,સ,ષ)
જમીન મકાનમાં ફાયદો જણાય
આજે થોડા વિચારશીલ બનો
હતાશા મોઢાપરના આવવા દો
કામનું દબાણ વધી શકે છે
મીન (દ,ચ,ઝ,થ)
આજે ખોટી માગણી થાય
ખોટી દલીલબાજીના કરવી
આજે નવું કામ મળે
સપનું સાકાર થતું જણાય
આજનો મહામંત્ર :- ૐ એં હ્લીં શ્રીશનૈશ્ચરાય નમઃ || આ મંત્ર જાપથી શનિદેવ તમારી રક્ષા કરે ||
આજનો મહાઉપાય :- આજે જાણીશું શનિ પુષ્ય નક્ષત્રના શુભ દિવસે ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે કાળા ધાબડા ,લોખંડના વાસણ ,તલની મીઠાઈ, આમ કરવાથી સાડાસાતીમાંથી રાહત માળે
સાથે શનિદેવ મંદિરે જઈતલના તેલનો દીવો કરી 108 વાર શનિ ચાલીસા પાઠ કરવાથી શનિદેવને લાગતા તમામ સમસ્યા દૂર થાય
Next Article