Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને ધાર્મિક કાર્યોથી લાભ મળે

આજનું પંચાંગતારીખ :- 14 સપ્ટેમ્બર 2022, બુધવાર     તિથિ :- ભાદરવો વદ ચોથ ( 10:25 પછી પાંચમ )      રાશિ :- મેષ ( અ,લ,ઈ )   નક્ષત્ર :- અશ્વિની ( 06:58 પછી ભરણી )     યોગ :- વ્યાઘાત ( 05:36 પછી હર્ષણ )    કરણ :- બાલવ ( 10:25 પછી કૌલવ 22:37 પછી તૈતિલ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:26 સૂર્યાસ્ત :- સાંજે 18:44 વિજય મૂહૂર્ત :- 14:38 થી 15:27 સુધી  રાહુકાળ :- 12:35 થી 14:07 સુધી આજે પાંચમના શ્રાદ્ધનું મહત્વ છે આજે ભરણી શ્રાદ્ધનું મહત્વ છે આજે મૃત્યુયોગ અને
01:36 AM Sep 14, 2022 IST | Vipul Pandya

આજનું પંચાંગ

તારીખ :- 14 સપ્ટેમ્બર 2022, બુધવાર 
    તિથિ :- ભાદરવો વદ ચોથ ( 10:25 પછી પાંચમ )  
    રાશિ :- મેષ ( અ,લ,ઈ ) 
  નક્ષત્ર :- અશ્વિની ( 06:58 પછી ભરણી ) 
    યોગ :- વ્યાઘાત ( 05:36 પછી હર્ષણ ) 
   કરણ :- બાલવ ( 10:25 પછી કૌલવ 22:37 પછી તૈતિલ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:26 
સૂર્યાસ્ત :- સાંજે 18:44 
વિજય મૂહૂર્ત :- 14:38 થી 15:27 સુધી  
રાહુકાળ :- 12:35 થી 14:07 સુધી 
આજે પાંચમના શ્રાદ્ધનું મહત્વ છે 
આજે ભરણી શ્રાદ્ધનું મહત્વ છે 
આજે મૃત્યુયોગ અને જ્વાળામુખી યોગ છે 
સાથે સિદ્ધિ યોગ છે 
મેષ (અ,લ,ઈ) 
નવીન પ્રવૃત્તિ લાભકારી રહેશે
આજે પેટને લઈને નાની તકલીફો થાય
આજે પરિચિત વ્યક્તિથી તમને લાભ મળે
તમને ભૂમિ સંબંધિત લાભનીપ્રાપ્તિથાય
વૃષભ (બ,વ,ઉ) 
આજનો દિવસ તમારા માટે શુભ કારી રહે
આજે રાજકીય કાર્યોથી દૂર રહેવું
નવા આર્થિક સાધનો પર કાર્ય કરશો
આજે વ્યાપારમાંભાગ્યવર્ધકસફળતાઓ મળી શકે
મિથુન (ક,છ,ઘ) 
આર્થિક સ્થિતિ સુધારવા સારી તકો મળે
સામાજિક કાર્યોમાં સક્રિય બની શકો છો
આજે બીજા પર વધુ વિશ્વાસ મૂકશો નહીં
માતા પિતાનું સ્વાસ્થ્ય આજે સારું રહેશે
કર્ક (ડ,હ)
આજે કાર્યક્ષેત્રમાં સફળતાઓમાં વૃદ્ધિ થાય
અજય માનસિક અસ્થિરતા દૂર થાય
આજે ભૌતિક સુખ સાધનોની પ્રાપ્તિ થાય
નોકરીમાં અધિકારીઓ આપના કાર્યને મહત્વ આપે
સિંહ (મ,ટ)
વાણિજ્ય કાર્યોમાં ધ્યાન રાખવું
આજે ધાર્મિક કાર્યોમાં વિઘ્નો આવે
ધન ખર્ચ કરવામાં સાવધાની રાખવી
આજે પ્રવાસ દરમિયાન સાવધાની રાખવી
કન્યા (પ,ઠ,ણ) 
આજે કાર્ય ક્ષેત્રમાં યોગ્ય વિકાસ થાય
આજે ધન લાભના યોગ વધે
આજે પરિવારમાં મતભેદ થઈ શકે
ભાગીદારીથી વ્યાપારમાં આગળ વધવું નહીં
તુલા (ર,ત) 
આજે અટકેલા કામ પૂરા થાય
આરોગ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય
આજેવ્યાપારમાં મુશ્કેલી વધીશકે
આજે ભાગ્યનો સાથ તમને મળી શકે છે 
વૃશ્ચિક (ન,ય) 
આજે ધન લાભથી ભવિષ્ય મજબૂતબને
આજે માન સન્માનમાં વૃદ્ધિ થાય
સંતાન સંબંધીત વિષયમાં ધન ખર્ચ થાય
વ્યાપાર ક્ષેત્રે પરિવારનો સહકાર મળે
ધન (ભ,ધ,ફ,ઢ)
તમને વ્યાપાર ધંધામાં સારા લાભ મળે
આજે અણધાર્યાલાભની સંભાવના વધે
આજે તમે ચિંતા મુક્ત રહેશો
આર્થિક ક્ષેત્રે શોધ પૂર્ણ થાય
મકર (ખ,જ) 
આજે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં રસ રહે
કુટુંબ પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ મળે
આજે ધન ખર્ચ કરવામાં સાવધાની રાખવી
આજે યાત્રા તમારા માટે શુભકારી બને
કુંભ (ગ,શ,સ,ષ)
તમારો સ્વભાવ સાદગી પૂર્ણ રહે
આજે વ્યાપારમાંમહેનતથી ઊંચાઈએ પહોંચશો
લવ લાઇફમાં સમસ્યા આવી શકે
તમે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો
મીન (દ,ચ,ઝ,થ)
આજે મુશ્કેલીઓનો સામનો કરી લક્ષ્યોનેસાધસો
ધાર્મિક કાર્યોથી તમને લાભ મળે
મિલકત સંબંધિત કાર્યોમાં સક્રિય રહેશો
આજે વ્યાપાર ક્ષેત્રે ભાગીદારીઓથી લાભ મળે
આજનો મહામંત્ર :- ૐ દેવતાભ્ય: પિતૃભ્યશ્ચ મહાયોગિભ્ય એવ ચ | 
                      નમઃ સ્વાહાયૈ સ્વધાયૈ નિત્યમેવ નમો નમઃ || આ મંત્ર જાપથી શ્રાદ્ધ ક્રિયાનું ઉત્તમ ફળ મળે  
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું બુધવાર પાંચમના શ્રાદ્ધનું ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે પિતૃઓને પ્રાર્થના કરાવી પાણીયારે દીવો કરવો અને સાત્વિક ભોજન પિતૃદેવને અર્પણ કરવું 
પિતૃદેવને પ્રસન્ન કરવા પિપ્પળના વૃક્ષમાં જલ અર્પણ કરવું
Tags :
BhaviDarshanGujaratFirstRashiRashiBhavisya
Next Article