Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

25 બસોમાં ન્યૂજર્સીથી અને 19 બસોમાં ન્યૂયોર્કથી લોકો વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા વ્હાઇટ હાઉસ પહોંચ્યા

25 બસો ન્યૂજર્સીથી અને 19 બસો ન્યૂયોર્કથી.. આ આંકડા એ એ બસોના છે, જે છલોછલ ભરીને અમેરિકામાં વસતા ભારતીયો વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા, જી હા વડાપ્રધાન મોદી જ્યારથી અમેરિકા પહોંચ્યા છે ત્યારથી અમેરિકા જાણે...
Advertisement

25 બસો ન્યૂજર્સીથી અને 19 બસો ન્યૂયોર્કથી.. આ આંકડા એ એ બસોના છે, જે છલોછલ ભરીને અમેરિકામાં વસતા ભારતીયો વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા, જી હા વડાપ્રધાન મોદી જ્યારથી અમેરિકા પહોંચ્યા છે ત્યારથી અમેરિકા જાણે મોદીમય બની ગયું હોય તેવો માહોલ છે. અમેરિકામાં વર્ષોથી પત્રકાર તરીકે કામ કરતા ગાયત્રીબેને કહ્યું કે ઘરમાં લગ્નનો પ્રસંગ હોય તો પણ જેટલો ઉત્સાહ ન હોય તેટલો ઉત્સાહ હાલ અમેરિકામાં વસતા ભારતીયોમાં જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીની આ અમેરિકા યાત્રા પછી ભારતમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવશે અને તેનો તમામ શ્રેય વડાપ્રધાન મોદીને જાય છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Ahmedabad Plane Crash : વિમાન દુર્ઘટના બાદ DGCA દ્વારા મોટી કાર્યવાહી, 3 અધિકારીઓને હટાવવાનો આદેશ

featured-img
video

Ahmedabad RathYatra 2025 : 148મી રથયાત્રા પૂર્વે ભક્તો માટે ખાસ પ્રસાદ અને ભંડારાનું આયોજન

featured-img
video

International Yoga Day : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Patil કાર્યક્રમમાં હાજર

featured-img
video

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર PM Narendra Modi એ શું કહ્યું?

featured-img
video

Ahmedabad : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ઉજવ્યો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

featured-img
video

International Yoga Day 2025 : વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થઈ રાજ્યકક્ષાની ઉજવણી

×

Live Tv

Trending News

.

×