Payal Hospital: મહિલા દર્દીનાં પ્રાઇવેટ વીડિયો વેચવાના કૌભાંડ અંગે શું કહે છે Sagar Patoliya?
ગુજરાતની બહેન-દીકરીઓનાં મેડિકલ ચેકઅપનાં વીડિયો પૈસાથી વેચાતા હોવાનાં ખુલાસા બાદ રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સરકારનું ધ્યાન દોરનાર Sagar Patoliya એ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, આ કૌભાંડ અંગે તેમને કેવી રીતે ખબર પડી...જુઓ અહેવાલ