Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SRKની ‘Pathaan’નું ટીઝર લોન્ચ, આ દિવસથી થિયેટરોમાં મચાવશે ધૂમ

તમને કદાચ તો ખ્યાલ હશે કે બોલિવુડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આવવા જઈ રહી છે. હાલમાં આ ફિલ્મનું એક શાનદાર ટિઝર લોન્ચ કરવામાં આવ્યું છે. અભિનેતાએ પોતાના ઈંસ્ટાગ્રામમાં આ ટીઝર લોન્ચ કર્યું છે. શાહરૂખ ખાન ઘણા સમય પછી આ શાનદાર ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ધૂમ મચાવવા માટે આવી રહ્યો છે. છેલ્લા 4 વર્ષથી દર્શકોથી લઈને વિવેચકો સુધી દરેક શાહરૂખના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છ
srkની  lsquo pathaan rsquo નું ટીઝર લોન્ચ  આ
દિવસથી થિયેટરોમાં મચાવશે ધૂમ

તમને કદાચ તો ખ્યાલ હશે કે બોલિવુડના બાદશાહ એટલે કે
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આવવા જઈ રહી છે. હાલમાં આ ફિલ્મનું એક શાનદાર ટિઝર લોન્ચ
કરવામાં આવ્યું છે. અભિનેતાએ પોતાના ઈંસ્ટાગ્રામમાં આ ટીઝર લોન્ચ કર્યું છે.
શાહરૂખ ખાન ઘણા સમય પછી આ શાનદાર ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ધૂમ મચાવવા માટે આવી
રહ્યો છે.
છેલ્લા 4 વર્ષથી દર્શકોથી લઈને વિવેચકો
સુધી દરેક શાહરૂખના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં યશ રાજ
ફિલ્મ્સની એક્શન-એન્ટરટેઇનર
'પઠાણ' માટે ઘણી વખત શૂટિંગ કરતા જોવા મળ્યા બાદ, શાહરૂખ
ખાને આખરે ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. આ સાથે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર
કરવામાં આવી છે.

Advertisement



Advertisement

શાહરૂખ ખાને (SRK) તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ટીઝર શેર કર્યું
અને લખ્યું
, 'મને ખબર છે કે મોડું થઈ ગયું છે. પણ તારીખ
યાદ રાખો. પઠાણનો સમય શરૂ થાય છે. 25 જાન્યુઆરી
, 2023ના રોજ સિનેમાઘરોમાં મળીશું. આ  ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં
આવશે.
તો અભિનેતાએ જણાવ્યા મુજબ ફિલ્મ 25 જાન્યુઆરી, 2023ના
રોજ સ્ક્રીન પર આવશે.

Advertisement
Tags :
Advertisement

.