Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024: ભારતના દિગ્ગજ ક્રિકેટર Sachin Tendulker આવ્યા Vinesh Phogatના સપોર્ટમાં

Paris Olympic 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) નો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે ગોલ્ડ મેડલ મેચ પહેલા તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. આ નિર્ણય સામે વિનેશે કોર્ટ ઓફ આર્બિટ્રેશન...

Paris Olympic 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) નો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે ગોલ્ડ મેડલ મેચ પહેલા તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. આ નિર્ણય સામે વિનેશે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી છે. આ અપીલ પર નિર્ણય હવે ઓલિમ્પિકના સમાપન પહેલા આવશે.

Advertisement

Tags :
Advertisement

.