આજના દિવસના શુભ ચોઘડિયા અને 25 ફેબ્રુઆરી, શુક્રવારના દિવસનું રાશિફળ
આજનું પંચાંગ:➢ તારીખ :- ૨૫-૦૨-૨૦૨૨, શુક્રવાર➢ તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા વદ નોમ➢ રાશી :- વૃશ્ચિક (ન,ય)➢ નક્ષત્ર :- જયેષ્ઠા (બપોરે ૧૨:૦૭ સુધી)➢ યોગ :- વજ્ર ( બપોરે ૧૨.૦૦ સુધી)➢ કરણ :- ગર (બપોરે ૧૨.૫૭ સુધી)➢ વિંછુડો કે પંચક :-➢ પંચક આજે નથી.➢ વિંછુડો આજે બપોરે ૧૨:૦૭ કલાકે ઉતરશે.➢ સૂર્ય રાશી ➢ ચંદ્ર રાશી✓ કુંભ વૃશ્ચિક (બપોરે ૧૨:૦૭સુધી)➢ સૂર્યોદય:- ➢
Advertisement
આજનું પંચાંગ:
➢ તારીખ :- ૨૫-૦૨-૨૦૨૨, શુક્રવાર
➢ તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા વદ નોમ
➢ રાશી :- વૃશ્ચિક (ન,ય)
➢ નક્ષત્ર :- જયેષ્ઠા (બપોરે ૧૨:૦૭ સુધી)
➢ યોગ :- વજ્ર ( બપોરે ૧૨.૦૦ સુધી)
➢ કરણ :- ગર (બપોરે ૧૨.૫૭ સુધી)
➢ વિંછુડો કે પંચક :-
➢ પંચક આજે નથી.
➢ વિંછુડો આજે બપોરે ૧૨:૦૭ કલાકે ઉતરશે.
➢ સૂર્ય રાશી ➢ ચંદ્ર રાશી
✓ કુંભ વૃશ્ચિક (બપોરે ૧૨:૦૭સુધી)
➢ સૂર્યોદય:- ➢ સૂર્યાસ્ત :-
સવારે ૦૬.૫૧ કલાકે સાંજે ૦૬.૧૮ કલાકે.
Advertisement
➢ ચંદ્રોદય➢ ચંદ્રાસ્ત
૦૩:૧૫ એ.એમ(ફેબ્રુઆરી-૨૬)
Advertisement
૧૨:૩૫ પી.એમ.
➢ અભિજિત મૂહર્ત :- ➢ રાહુકાળ
üબપોરે ૧૨:૧૧ થી ૧૨:૫૭ સુધી.ü સવારે ૧૧.૦૮ થી૧૨.૩૫ સુધી.
➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :
• લક્ષ્મીજીને મહાલક્ષ્મી અષ્ટકમ સ્ત્રોત્ર કરી કમલનું ફૂલ અર્પિત કરવું.
• નોમ સમાપ્તિ: બપોરે ૧૨:૫૭ સુધી
• તારીખ :- ૨૫-૦૨-૨૦૨૨, શુક્રવાર / મહા વદ નોમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૩૨ થી ૦૯:૫૯ |
અમૃત | ૦૯:૫૯ થી ૧૧:૨૬ |
શુભ | ૧૨:૫૩ થી ૦૨.૨૦ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૪૭ થી ૧૧:૨૦ |
• મેષ (અ, લ , ઈ) :-
• સ્નાયુઓનો દુખાવો રહે.
• કોઈ અણધાર્યા લાભ થાય.
• અંગત લાગણીઓ બહાર આવે.
• કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે.
• શુભ કલર – લીલો
• શુભ નંબર – ૬
• વૃષભ (બ, વ, ઉ) :-
• નવી તક જાણો.
• નવા મિત્રો બને.
• પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
• પ્રવાસના યોગ બને.
• શુભ કલર – પીળો
• શુભ નંબર – ૭
• મિથુન (ક, છ, ઘ) :-
• સામાજિક ધાર્મિક કાર્ય થાય.
• પરિવાર જનોની તબિયત સાચવવી.
• આર્થિક લાભ થાય.
• અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ..
• શુભ કલર – વાદળી
• શુભ નંબર – ૮
• કર્ક (ડ , હ) :-
• કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
• તબિયતમાં ધ્યાન રાખવું.
• મોસાળપક્ષથી લાભ જણાય.
• કોઈ મોટા ફેરફાર થાય.
• શુભ કલર – લીલો
• શુભ નંબર – ૬
• સિંહ (મ , ટ) :-
• કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
• નિર્ણય લેતા પહેલા વિચારવું.
• ઓચિંતો ખર્ચ થાય.
• પરિવાર જોડે દિવસ પસાર થાય.
• શુભ કલર – સફેદ
• શુભ નંબર – ૯
• કન્યા (પ , ઠ, ણ) :-
• માંદગીમાંથી મુક્તિ મળે.
• નાણાંનો પ્રવાહ વધે.
• નવી તક મળે.
• લગ્નયોગ પ્રબળ થાય.
• શુભ કલર – ગુલાબી
• શુભ નંબર – ૪
• તુલા (ર , ત) :-
• કોઈ સારા સમાચાર મળે.
• વેપાર ધંધામાં સાચવવાનું રહે.
• ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
• મહેમાન ઘરે આવે.
• શુભ કલર – રાતો
• શુભ નંબર – ૯
• વૃશ્વિક (ન, ય) :-
• આર્થીક મુશ્કેલી આવે.
• સફળતા મળવાના યોગ છે.
• કામના સ્થળે વખાણ થાય.
• નવી મુલાકાત થાય.
• શુભ કલર – લાલ
• શુભ નંબર – ૮
• ધન (ભ, ધ, ફ, ઢ) :-
• ધન ખર્ચ થાય.
• કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
• મોસાળ પક્ષથી ફાયદો જણાય.
• વડીલોનું ધ્યાન રાખવું.
• શુભ કલર – પીળો
• શુભ નંબર – ૯
• મકર (ખ, જ) :-
• નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
• ધાર્યું કામ થાય.
• પ્રમોશન અથવા નવી નોકરીની તક મળે.
• મગજ શાંત રાખવું.
• શુભ કલર – નારંગી
• શુભ નંબર – ૫
• કુંભ (ગ, શ, સ, ષ) :-
• શેરબજાર અથવા ઉદ્યોગવાળાએ વિચારીને નિર્ણય લેવો.
• દિવસ આનંદમય જાય.
• કોઈ કાર્યમાં વિલંબ થાય.
• પ્રવાસના યોગ બને.
• શુભ કલર – ભૂરો
• શુભ નંબર – ૭
• મીન (દ, ચ, ઝ, થ) :-
• કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
• મતભેદ જણાય.
• સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
• નવી તક ઉભી થાય.
• શુભ કલર – જાંબલી
• શુભ નંબર – ૨
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)--- (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ