Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh ને ફરી Pakistan નો હિસ્સો ગણાવવાની પાકિસ્તાનની કરતૂત

જુનાગઢ બાબતે નિવેદન આપતા મુમતાઝ (Mumtaz Baloch)એ કહ્યું કે, "જૂનાગઢને પાકિસ્તાનમાં મેળવી લેવામાં આવ્યું હતું. પાકિસ્તાન આ મામલાને ઐતિહાસિક અને કાનૂની પરિપ્રેક્ષ્યમાં જુએ છે. જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ હતો અને ભારતનો તેના પર ગેરકાયદેસર કબજો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય માપદંડોનું...
04:57 PM Sep 06, 2024 IST | VIMAL PRAJAPATI

જુનાગઢ બાબતે નિવેદન આપતા મુમતાઝ (Mumtaz Baloch)એ કહ્યું કે, "જૂનાગઢને પાકિસ્તાનમાં મેળવી લેવામાં આવ્યું હતું. પાકિસ્તાન આ મામલાને ઐતિહાસિક અને કાનૂની પરિપ્રેક્ષ્યમાં જુએ છે. જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ હતો અને ભારતનો તેના પર ગેરકાયદેસર કબજો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય માપદંડોનું ઉલ્લંઘન છે." અત્યારે પાકિસ્તાનની હાલત એવી છે કે, ત્યાંના લોકો પાસે લોટ લેવાના પણ પૈસા નથી. આ સાથે આખો દેશ ભારે મોંઘવારી અને દેવામાં ગરકાવ થઈ રહ્યો છે. છતાં પણ ભારતના કેટલાક વિસ્તારો પર તેની નજર રહેલી છે.

Tags :
Gujarati NewsLatest Gujarati NewsMumtaz Baloch disputed statementMumtaz Baloch NewsMumtaz Baloch StatementMumtaz Baloch statement on junagadhMumtaz Zahra BalochMumtaz Zahra Baloch statementMumtaz Zahra Baloch statement on JunagadhPakistan External Affairs Ministry Spokesperson Mumtaz BalochVimal PrajapatiWho is Mumtaz Baloch
Next Article