Pahalgam Terror Attack : Pakistan ની 'કબર' તૈયાર! ભારતની જવાબી કાર્યવાહી શરૂ| Surgical Strike 3
આવતીકાલે CCS ની મહત્ત્વની બેઠક યોજાશે, જેમાં મોટો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
Advertisement
પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકત વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે. ત્યારે હવે ભારતમાં એક બાદ એક બેઠકોનો દોર શરૂ થતાં પાકિસ્તાન ફફડી ઊઠ્યું છે. આવતીકાલે CCS ની મહત્ત્વની બેઠક યોજાશે, જેમાં મોટો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.... આ અંગે વિશેષજ્ઞો, નિષ્ણાતો શું કહે છે તે જાણો...આ અહેવાલમાં...
Advertisement